માત્ર 15 મિનિટમાં મોં અને ગાળાના ચાંદા-ફોલ્લી અને ગળાના દુખાવાથી વગર ખર્ચે રાહત મેળવવવાનો બેસ્ટ ઈલાજ
ગળામાં ફોલ્લા પડવાની ફરિયાદના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે ફંગલ કે વાયરલ ઈન્ફેક્શન, પેટમાંથી એસિડ રિફ્લક્સ, પેટમાં ગરબડ વગેરે, ગળામાં ફોલ્લા પડવાથી ખાવા-પીવામાં, બોલવામાં ઘણી તકલીફ થાય છે. ગળાના પાછળના ભાગમાં ફોલ્લા થાય છે. તેમનું કદ નાનું હોય છે. તેઓ દેખાવમાં લાલ હોય છે અને તેમના પર સફેદ ડાઘ પણ હોય છે. પરંતુ […]