ઔષધિય ગુણોથી ભરપૂર આ શાક ના સેવન થી ડાયાબિટીસ ઉપરાંત કબજિયાત થઈ જશે જડમૂળથી દૂર, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ફાયદા
અળવી એક ઉષ્ણકટિબંધિય બારમાસીય વનસ્પતિ છે જેને એનાં મૂળમાં થતી અળવીની ગાંઠ મેળવવા માટે તેમજ એનાં મોટાં કદનાં પાંદડાં મેળવવા માટે ઉગાડવામાં આવે છે. આ કાંજી ધરાવતી ગાંઠ અને પર્ણો બંન્ને ખાદ્ય પદાર્થો છે. આ વનસ્પતિ ઘણા પ્રાચીન સમયથી ઉગાડવામાં આવતી વનસ્પતિઓ પૈકીની એક છે. અળવીની ગાંઠને બાફી તેની છાલ દૂર કરતાં ચીકણી ગાંઠોને કાપી […]










