વીર્યવૃધ્ધિ કરીને અનેક રોગો માટે આ વૃક્ષના પાંચે અંગો છે ઉપયોગી, જરૂર જાણો તેનું સેવન કરવાની રીત
આયુર્વેદમાં ‘શીમળા’ને શાલ્મ્લી, મોચા, તુલિની, પિચ્છિલા, સ્થિરાયુઃ વગેરે સંસ્કૃત નામોથી ઓળખવામાં આવે છે. આ બધા જ નામો ખૂબ જ યથાર્થ છે. જેમ કે, શીમળાનું વૃક્ષ આશરે ૨૦૦ થી ૩૦૦ વર્ષ જેટલું સ્થિર અને દીર્ઘ આયુષ્ય ભોગવે છે. એટલે ખરા અર્થમાં એ ‘સ્થિરાયુઃ’ છે. આ શીમળો કેટલાક વિશિષ્ટ ઔષધિય ગુણો અને ઉપયોગો ધરાવે છે. શીમળાના મૂળ, […]










