આપણે બધાએ ઘણી વાર જોયું હશે કે આપણી સાથે થયેલી કોઈ પ્રાકૃતિક ઘટના ભવિષ્ય ની તરફ કોઈ ઈશારો કરતી હોય છે. આપણી સાથે અથવા આપણા શરીરમાં થતી અમુક ઘટના આપણને આપણા ભવિષ્ય વિશે જણાવે છે. સામુદ્રિક શાસ્ત્ર માં શરીર ના વિભિન્ન અંગોમાં થતા બદલાવ નું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં શરીરના વિભિન્ન અંગોમાં આવતી ખંજવાળ નું પણ ખાસ મહત્વ માનવામાં આવે છે.
સામાન્ય રીતે એક વ્યક્તિને દિવસમાં 97 વખત ખંજવાળ આવતી હોય છે.મચ્છર, જીવજંતુ અને છોડવાઓ માણસની ત્વચા પર એક ટૉક્સિન છોડતાં હોય છે. એ ટૉક્સિનના જવાબમાં માનવ શરીરની ઈમ્યુન સિસ્ટમમાંથી હિસ્ટેમિનનો સ્ત્રાવ ઝરતો હોય છે. એ પ્રક્રિયાને લીધે ચેતાતંત્ર મારફત મગજને ખંજવાળનો સંકેત મળે છે અને આપણે ખંજવાળવા માંડીએ છીએ.”
ઘણા લોકોને ઘણી વાર આખા શરીર માં ખંજવાળ આવતી હોય છે પરતું દરેક અંગ પર ખંજવાળ આવવાનું કારણ અલગ અલગ હોય છે. અમુક અંગ પર ખંજવાળ આવવાનું કારણ ધનની પ્રાપ્તિ પણ થઇ શકે છે. એવામાં સમુદ્ર શાસ્ત્ર અનુસાર, જયારે પણ આપણા કોઈ અંગ માં ખંજવાળ આવે છે તો આપણે ખંજવાળ કરવાની સાથે સાથે વિચાર માં પણ પડી જઈએ છીએ કે તેનાથી શું પરિણામ આવશે.
ધનલાભ નો સંકેત :
જમણા હાથ ની હથેળી માં ખંજવાળ આવે છે તો એનો મતલબ એ છે કે તેને ખુબ જ જલ્દી ધન લાભ થવાનો છે અને જો ડાબા હાથ માં ખંજવાળ આવે છે તો ધન નું વ્યય થવાનું છે એટલે કે ધન વેડફાઈ જવાનું છે. કહેવામાં આવે છે કે આંખ માં અથવા એની આસપાસ ખંજવાળ આવે છે તો ક્યાંકથી પૈસા આવવાનો સંકેત છે.
પુરુષો ની છાતી પર કોઈ પણ સમયે ખંજવાળ આવે છે તો તેને પિતાની સંપતિ મળી શકે છે અને જો મહિલાઓ ની છાતી પર ખંજવાળ આવે તો એની સંતાન ને કોઈ પ્રકારની બીમારી થઇ શકે છે. જો કોઈ વ્યક્તિના હોઠ પર ખંજવાળ આવી રહી હોય તો અમુક જગ્યા પરથી સ્વાદિષ્ટ ભોજન મળી શકે એમ છે.
પીઠ પર ખંજવાળ આવી રહી હોય તો એનો મતલબ છે કે તમારા ઘરમાં અથવા પરિવાર પર બીમારી અને દુખ ઘર કરી શકે છે. માથાના પાછળના ભાગ પર ખંજવાળ આવી રહી હોય તો તમારી ઓફીસ અથવા કાર્યસ્થળ પર કોઈ મોટી ઉપલબ્ધી મળી શકે એમ છે અને તમારું પ્રમોશન પણ થઇ શકી છે.
અગાઉ એવું માનવામાં આવતું હતું કે ચોટ લાગવાથી થતી પીડા અને ત્વચા પર આવતી ખંજવાળ બન્નેની પૅટર્ન એક જ હોય છે. આમાંની સામાન્ય ઘટના શરીરમા ખંજવાળ આવવી છે. આ એક ખૂબ જ સામાન્ય વસ્તુ છે પરંતુ સમુદ્રશાસ્ત્ર મુજબ તે સામાન્ય નથી. પગમાં ખંજવાળ આવી રહી હોય તો તમારે યાત્રા પર કોઈ પણ જગ્યા પર ફરવા માટે જઈ શકવાનું બની શકે છે.
મુશ્કેલી નો સંકેત :
આ સિવાય જો પેટ ના ભાગ મા ખંજવાળ આવતી હોય તો તે એવો સંકેત સૂચવે છે કે તેના થી સંબંધો મા મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે. આ સિવાય જો સ્ત્રીઓ ને ડાબે સાથળે તેમજ પુરૂષો ને જમણે સાથળે ખંજવાળ આવે તો તેને તેના મનગમતા પાત્ર સાથે મુલાકાત થઇ શકે છે.
માનવી ના જમણા પગ ના અંગુઠા મા ખંજવાળ આવે તો કોઈ ધાર્મિક સ્થળે મુસાફરી પર જવા ની સંભાવના સર્જાય શકે છે. જો જમણે ખભે ખંજવાળ આવે તો બીમારી ના યોગ સર્જાય શકે છે.
સંભોગ સંબંધી પરિબળો જે યોનિમાર્ગમાં ખંજવાળ, ખંજવાળ અને બર્નિંગનું કારણ બની શકે છે તેમાં ક્રીમ અને જેલી સ્પર્મિસીડ્સનો ઉપયોગ અથવા સ્પોન્જ સહિત અન્ય યોનિમાર્ગથી દાખલ કરાયેલા ગર્ભનિરોધકનો સમાવેશ થાય છે. સ્નાન સાબુ, ડિઓડરન્ટ, મલમ, ક્રીમ, લોશન, અને યોનિમાર્ગના ડૂચ અન્ય સંભવિત બળતરા ગુનેગાર છે.