શરદી, એસિડિટી, તાવ જેવા 100થી પણ વધુ રોગો માટે 100% અસરકારક છે આ શક્તિશાળી ઔષધિ..
ગળો અલગ અલગ પ્રકારની હોય છે. ગળો સ્વાદે કડવી અને તૂરી હોય છે. ગળો શરીરના તમામ પ્રકારના રોગને દૂર કરવામાં સક્ષમ છે. ગળોની વેલ અમૃત સમાન ગુણકારી ગણાય છે. એને અમૃતા પણ કહેવામાં આવે છે. ચાલો જાણીએ ગળોના ફાયદા વિશે. ગળોના 10 ગ્રામ રસમાં ૧-૧ ગ્રામ મધ અને સિંધવ મીઠું મેળવી સારી રીતે ભેળવી કરી […]
શરદી, એસિડિટી, તાવ જેવા 100થી પણ વધુ રોગો માટે 100% અસરકારક છે આ શક્તિશાળી ઔષધિ.. Read More »










