મોંઘી દવા અને ઓપરેશન કરતાં પણ વધુ અસરકારક આ ઔષધ એક-બે નહીં પરંતુ 100થી પણ વધુ રોગો માટે છે 100% અસરકારક..
આપણા ગ્રામીણ જીવનમાં વનસ્પતિઓ અને વૃક્ષો માનવ, પશુ અને પક્ષીઓનાં અવિભાજ્ય અંગ બની ગયેલાં છે, આપણા ઉત્સવો, તહેવારો, સામાજિક પ્રસંગો, વ્રતકથાઓની ઉજવણીઓ તેમજ ધાર્મિક ઉત્સવોમાં એક યા બીજી રીતે વૃક્ષોની પૂજા થાય છે. વૃક્ષો ધાર્મિક દૃષ્ટિએ તેમજ શૃંગાર માટે અને પૌરાણિક માન્યતા ટકાવી રાખવા માટે મહત્વનાં બની ગયેલાં છે. આ રીતે લીમડો, પીપળો, વડ, આસોપાલવ, […]










