માત્ર આ એક વસ્તુના સેવનથી શરીર ને મળે છે 50થી વધુ રોગો માથી છૂટકારો,અહી ક્લિક કરી જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદાઓ
કાચી ડુંગળી માથાનો દુખાવો , હૃદયરોગ અને મોઢામાં દુખાવો જેવાં દર્દની સારવાર કરવા માટે પણ ઉપયોગી છે . ડુંગળીમાં રહેલ ફ્લેવોનોઈસ શરીરમાં કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે . એક ડુંગળીમાં ૨૫.૩ મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. કેલ્શિયમ હાડકાંની મજબૂતી જાળવવા માટે મદદરૂપ થાય છે. જેથી કોઈ પણ કચુંબરમાં કાચી ડુંગળીને ઉમેરવી જોઈએ. ડુંગળીમાં રહેલ વિટામિન- A […]










