માત્ર આ એક વસ્તુના સેવનથી શરીર ને મળે છે 50થી વધુ રોગો માથી છૂટકારો,અહી ક્લિક કરી જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદાઓ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કાચી ડુંગળી માથાનો દુખાવો , હૃદયરોગ અને મોઢામાં દુખાવો જેવાં દર્દની સારવાર કરવા માટે પણ ઉપયોગી છે . ડુંગળીમાં રહેલ ફ્લેવોનોઈસ શરીરમાં કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે . એક ડુંગળીમાં ૨૫.૩ મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. કેલ્શિયમ હાડકાંની મજબૂતી જાળવવા માટે મદદરૂપ થાય છે. જેથી કોઈ પણ કચુંબરમાં કાચી ડુંગળીને ઉમેરવી જોઈએ. ડુંગળીમાં રહેલ વિટામિન- A , C અને K પિગમેન્ટેશનથી છુટકારો મેળવવામાં મદદરૂપ થાય છે .

ગરમીની ઋતુમાં ખાસ કરીને નસકોરી ફૂટવાની સમસ્યા થાય છે. આવું ખાસ કરીને ગરમીના કારણે થાય છે. માટે રોજ એક કાચી ડુંગળી ખાવાથી નસકોરી ફૂટવાની સમસ્યાથી રાહત મળે છે. ડુંગળી એન્ટિઓક્સિડન્ટ્સનો ઉત્તમ સ્ત્રોત છે . જેમાં ૨૫ વિવિધ ફ્લેવોનાઇડ એન્ટિઓક્સિડસ હોય છે . જે કેન્સર , ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝ જેવા રોગો સામે રક્ષણ આપવા માટે ઉપયોગી છે.

કાચી ડુંગળીમાં વિટામિન્સ , મિનરલ્સ જેવાં ઇમ્યુનિટીવર્ધક પોષકતત્ત્વો રહેલાં હોય છે . ડુંગળીમાં રહેલ ઔષધીય તત્ત્વોને લીધે પ્રાચીનકાળથી તેનો ઉપયોગ કરવામાં આવે છે . કાચી ડુંગળી ચામડી અને વાળને પણ સ્વસ્થ રાખે અને બ્લડશુગરને કંટ્રોલ રાખવામાં પણ મદદરૂપ છે . ડુંગળીમાં ફાઇબર અને પ્રિબાયોટિક્સનો સમૃદ્ધ સ્ત્રોત હોય છે જે આંતરડાંને સ્વસ્થ રાખે છે.

ડુંગળી લોહીની ગાંઠને ઓગાળે છે, આથી હૃદય અને મગજની ગાંઠમાં થતા થ્રોમ્બોસીસના હુમલા સામે રક્ષણ આપે છે. આ ગુણ કાચી ડુંગળીના છે. ડુંગળી જઠરાગ્નિ પ્રદીપ્ત કરી પાચનશક્તિ વધારે છે. તે કફનાશક છે, પૌષ્ટીક, શક્તિપ્રદ, સ્નિગ્ધ, ગુરુ, તીખી અને મધુર છે. ડુંગળી ની છાલ યકૃતને ઉત્તેજીત કરે છે, હૃદયની ગતિ સમ્યક કરે છે, શરીરની સાતેય ધાતુઓને બળ આપે છે. થાક દુર કરે છે.

સલાડ તરીકે કે ચટણી તરીકે તમે તેનું સેવન કરી શકો છો.ડુંગળી પેટ સંબધિત સમસ્યાઓથી છૂટકારો અપાવવામાં મદદરૂપ સાબિત થઇ છે. ફાઇબરથી ભરપૂર ડુંગળી ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થઇ જાય છે.

એલોપેસિયાએ બિમારી છે જેમાં ઉંમર પહેલા જ વાળ ખરવાનું શરૂ થઇ જાય છે અને વ્યક્તિને ટાલનો શિકાર થવું પડે છે. આટલું જ નહીં ગ્રોથ તો થતો જ નથી સાથે સાથે ફોડલા અને ખોડા થવાનું શરૂ થઇ જાય છે. એવામાં ડુંગળીના રસનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ડુંગળી આપની અનેક ગંભીર બીમારીઓ પણ દૂર કરી શકે છે. ભોજન સાથે ડુંગળી જરૂર ખાવો. વીર્ય વૃદ્ધિ માટે સફેદ ડુંગળીનાં રસ સાથે મધ લેતા ફાયદો થાય છે.

કેરાટિન વાળનું પ્રોટીન છે જો આ મજબૂત હશે કો વાળ જાતે જ મજબૂત થશે. ડુંગળી કેરાટિનના ગ્રોથને વધારે છે અને પોષણ આપે છે. જેનાથી તમારા વાળ જાતે જ મજબૂત થઇ જાય છે.

સુકા ફળનો ઉપયોગ મુખ્યત્વે મેમરી શક્તિને વધારવા માટે થાય છે. જ્યારે ડુંગળીના રસનું સેવન મેમરી પાવર વધારવા માટે પણ અસરકારક સાબિત થઈ શકે છે. આનું એક વૈજ્ઞાનિક કારણ એ છે કે ડુંગળીના રસમાં ઓમેગા -3 ફેટી એસિડ્સ જોવા મળે છે, જે માનવામાં આવે છે કે તે મેમરીની ક્ષમતામાં સુધારો કરવા માટે અસરકારક છે.

કેન્સર જેવી ખતરનાક બીમારીથી બચવા માટે રોજ કાચી ડુંગળીનું સેવન કરો. જેમા રહેલા સલ્ફર શરીરમાંથી કેન્સરના સેલ્સ ખતમ કરવા માટે મદદરૂપ થાય છે. કાચી ડુંગળી કેન્સર માટે બેસ્ટ માનવામાં આવે છે.

ખરાબ ખાણીપીણી અને અનહેલ્ધી લાઇફસ્ટાઇલના કારણથી ખાસ કરીને લોકો કિડની સ્ટોનની સમસ્યાથી પીડાય છે. જેના માટે રોજ બે ચમચી ડુંગળીનો રસ પીઓ જોઇએ. જેનાથી કિડનીમાં પથરીની સમસ્યાથી હંમેશા માટે રાહત મળે છે. નપુંસકતા દૂર કરવા માટે સફેદ ડુંગળીનો રસ, મધ, આદુનો રસ અને ઘીનું મિશ્રણ 21 દિવસ સુધી સતત લેવાથી નપુંસકતા દૂર થઈ જાય છે.

1 કિલો ડુંગળીનો રસ, 1 કિલો મધ અને 1/2 કિલો ખાંડ મેળવી ડબ્બામાં પૅક કરી લો. તેનું પંદર ગ્રામનાં પ્રમાણમાં એક માસ સુધી નિયમિત સેવન કરો. આ યોગનાં પ્રયોગથી સેક્સ્યુઅલ ડિઝાયર વધી જશે.

ડુંગળીમાં એંટી-ઑક્સીડંટહોય છે કે જે પ્રાકૃતિક રીતે સ્પર્મ વધારવાનું કાર્ય કરે છે. અહીં સુધી કે જો આપ ડુંગળી અને આદુનો રસ મેળવીને સેવન કરશો, તો આપની યૌન શક્તિ પણ વધશે. 1 ટી સ્પૂન ડુંગળીનો રસ અને 1 ટી સ્પૂન આદુનો રસ પીવાથી સેક્સ ડ્રાઇવ વધે છે.

ડુંગળીનો ઉપયોગ ત્વચાની બળતરા ઘટાડવા માટે પણ કરી શકાય છે. આ સિવાય, રસના રૂપમાં તેનું સેવન કરવાથી પણ ખૂબ ફાયદાકારક અસર જોવા મળે છે. ડુંગળીના રસમાં હાજર એન્ટિ-ઇન્ફ્લેમેટરીનું પ્રમાણ તરત જ લોહીમાં ઓગળી જાય છે અને તે શરીરમાં બળતરા અસરગ્રસ્ત વિસ્તારને મટાડવા માટે ખૂબ જ ઝડપથી કામ કરે છે.

ડુંગળી એંટી બેકટીરીયલ અને એંટી વાઈરલ નામના ગુણોથી ભરપુર હોય છે. શરીરના કોઈ પણ હિસ્સા માં ડુંગળીને રાખવાથી આ બેક્ટેરિયાનો નાશ થાય છે અને કાપેલી ડુંગળી વધેલા તાપમાનને ઓછું કરે છે.

મોજું અને ડુંગળીનો આ ઉપાય તાવમાં સૌથી વધારે લાભદાયક છે. જો કોઈ વ્યક્તિને ખુબ જ તાવ આવતો હોય તો એ વ્યક્તિએ રાતે સુતા સમયે આ ઉપાય અજમાવો જોઈએ અને આરામથી સુઈ જવું. આ ડુંગળી આપણા શરીરની બધી ગરમી શોષી લે છે અને ઘણી રાહત મહેસુસ થશે.

એવું પણ માનવામાં આવે છે કે ડુંગળીને આ પ્રમાણે પગની વચ્ચે રાખવાથી પેટના સંક્રમણથી પણ ઘણી નિજાત મળે છે અને કીડનીથી સંબંધિત બધા પ્રકારની સમસ્યાઓ પણ દુર થાય છે. આ રક્તને પણ એકદમ શુદ્ધ કરવામાં મદદ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top