મોંગીદાટ દવાઓ કરતાં વધુ અસરકારક ધાધર, ખસ, ખંજવાળ જેવા દરેક ચામડીના રોગ માટે નો આ આયુર્વેદિક ઉપચાર
ખસ હાથની આંગળીઓ વચ્ચેના ભાગમાં વધુ જોવા મળે છે. ખસના જૂ જેવા જંતુ ચામડીના સૌથી ઉપલા પડને ખોતરીને ત્યાં દર જેવું બનાવી તેની અંદર સંતાઈ રહે છે. અને એમાંથી નર જંતુ બહાર નીકળી આખા શરીરની ચામડી પર ફરે છે. માદા જંતુ દરમાં જ રહી રોજ થોડા થોડા ઈંડા મુકે છે. જો કે બિલોરી કાચમાં આપણને […]










