માત્ર 5 મિનિટમાં દરેક પ્રકારનો પેટના દુખાવો દૂર કરવાનો 100% અસરકારક ઉપચાર છે આ..
અજમો ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુઃખાવો, અજીર્ણ અને વાયુ મટે છે. આદુ અને લીંબુના રસમાં અર્ધી ચમચી મરીનું ચૂર્ણ નાખી પીવાથી પેટનો દુઃખાવો મટે છે. અજમો અને મીઠું વાટીને તેની ફાકી લેવાથી પેટનો દુઃખાવો મટે છે. આદુ અને ફુદીનાના રસમાં સિંધવ નાખીને પીવાથી પેટનો દુઃખાવો મટે છે. શેકેલા જાયફળનું એક ગ્રામ ચૂર્ણ ગરમ […]
માત્ર 5 મિનિટમાં દરેક પ્રકારનો પેટના દુખાવો દૂર કરવાનો 100% અસરકારક ઉપચાર છે આ.. Read More »










