હવે થતી ચોમાસામાં હાથ-પગના નખ પર ફૂગ અને નખની દરેક સમસ્યાથી મળી જશે કાયમી છુટકારો, કરો માત્ર આ એક ઘરેલુ ઈલાજ
લોકોમાં નખમાં ફૂગ થવી એ સામાન્ય છે. તે કોઈપણ ઉંમરના લોકોમાં વિકાસ કરી શકે છે, વૃદ્ધ લોકોમાં નખનું ઇન્ફેક્શન વધુ જોવા મળે છે. આ સમસ્યા સામાન્ય રીતે નખ અથવા અંગૂઠાની નીચે સફેદ, કાળા અથવા પીળા ફોલ્લીઓ તરીકે શરૂ થાય છે. જેમ જેમ ચેપ વધે છે, તેમ તેમ તે આસપાસના નખને પણ અસર કરે છે. ફૂગથી […]










