ગોળ સાથે ૨ દિવસ કરી લ્યો આનું સેવન, શરદી-ઉધરસ, પિત્ત-વાયુના અને દરેક પ્રકારના દુખાવા જીવનભર ગાયબ
શાકમાં ઘણી વાર આપણી બા અજમો નાખે તો આપણને પસંદ ન પડે. આપણે મોઢું ચડાવીએ કે મમ્મી આ શું કર્યું? સ્વાદ બગાડી નાખ્યો. પરંતુ આપણી અસલ જે ગુજરાતી રસોઈ-વાનગી અને પદ્ધતિ છે તે સ્વાદની સાથે સાથે તબિયતનું પણ ધ્યાન રાખે છે. આથી અજમો વપરાતો હતો. મુખવાસમાં પણ અજમો વપરાતો હતો. અજમો સ્ત્રીઓ માટે પણ બહુ […]










