કાન-નાક, ગાળાના દરેક રોગમાં રામબાણ છે આ ઔષધીય વૃક્ષના દરેક અંગ, જરૂર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત..
દેવદારના વૃક્ષની ઉપયોગિતાને કારણે આયુર્વેદમાં તેનું ખૂબ મહત્વનું સ્થાન છે. દેવદારનું ઝાડ સો કે બસો વર્ષ જીવંત રહે છે. તેને વધવા માટે જેટલી જગ્યા મળે તેટલું જ વધે છે. દેવદારનું વૃક્ષ જેટલું જૂનું થાય તેટલી તેની ઉપયોગીતા દવા અને આયુર્વેદમાં વધે છે. ઘણા પ્રકારના દેવદાર હોય છે અને તેનો ઉપયોગ વિવિધ રોગો માટે થાય છે. […]










