આ છે દુનિયાનો સૌથી શક્તિશાળી નાસ્તો, સવારે ચાવીને ખાવાથી જીવો ત્યાં સુધી ગોઠણ-કમર અને સાંધાના દુખાવાથી છુટકારો મળી, બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ રહેશે દૂર
મગનું સેવન હેલ્થ માટે અનેક રીતે લાભકારી છે. મગને બાફીને સવારે નાસ્તામાં ખાવાથી વધારે ફાયદો આપે છે. તે શક્ય ન હોય તો તેનો વઘાર કરીને લંચમાં ખાવાથી પણ હેલ્થ બેનિફિટ્સ મળી રહે છે. મગની દાળમાં મેગ્નેશિયમ, કોપર, ફોલેટ, રિબોફ્લેવિન, વિટામિન, વિટામિન સી, વિટામિન બી, ફાઇબર, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન બી 6, નિઆસિન, થાઇમીન […]










