રોજ સવારે ચાલવા જતાં લોકો પણ નથી જાણતા આના વિશે, શરીરમાં થઈ શકે છે એકસાથે આટલા બધા ફેરફાર
રોજ સવારે ઉઘાડા પગે લોન પર કે જમીન પર ચાલવાથી જમીનની ઇલેક્ટ્રિક એનર્જી તમારા શરીરની અંદર પ્રવેશ કરે છે, જેના કારણે તમારું બ્લડ સર્કુલેસન વધે છે અને સાથે સાથે અન્ય ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ માંથી પણ રાહત મળે છે. જો દરરોજ રેગ્યુલર રીતે વહેલી સવારે 15 મિનિટ ખુલ્લા પગે લીલા ઘાસ પર વોક કરવામાં આવે […]










