માત્ર થોડા દિવસમાં આ સંજીવની ગોળી કોઠાની ગરમી, હાથ-પગના સોજા અને ચામડી રોગને કરી દેશે જીવનભર ગાયબ
શ્યામ તુલસી એ એક પ્રકારની તુલસી જ છે. એનાં છોડ ચારથી છ ફૂટ ઊંચા થાય છે. દેશભરમાં એ બધે જ થાય છે. શ્યામ તુલસી પાન થોડાં મોટા તથા ઊંચાં હોય છે. તેના પાન લવિંગ જેવી સુગંધના હોય છે. કેટલાક લોકો એની સુગંધને કસ્તૂરીની સુગંધ સાથે સરખાવે છે. શ્યામ તુલસી બીજ જીરુંના આકારના કાળા રંગનાં અને […]










