મળી ગયો શરદી, ઉધરસ, ગાળાના દુખાવા અને કફને ગાયબ કરતો જોરદાર દેશી ઈલાજ
ઋતુ બદલાતા ઘણાં લોકોને શરદી, કફ, ખાંસી અને ગળામાં ખારાશ અને દુખાવાની સમસ્યા થવા લાગે છે. એમાં ખાસ કરીને કફ વધવાની સમસ્યા પણ ઘણાં લોકોને થાય છે. તેનાથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન અને ઘરેલૂ ઉપાયો અસરકારક સાબિત થઈ શકે છે. ઉધરસની સાથે કફ આવવું અથવા સૂકી ઉધરસ આવવી બંનેમાં પરેશાની થાય છે . અને […]
મળી ગયો શરદી, ઉધરસ, ગાળાના દુખાવા અને કફને ગાયબ કરતો જોરદાર દેશી ઈલાજ Read More »










