મળી ગયો સંધિવા, કરોળિયા અને કોઢનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં થાય આ રોગ
ભારતમાં કણજી બધી જ જગ્યાએ જોવા મળે છે. આ વૃક્ષ દેખાવમાં સાધારણ હોય છે. પરંતુ તે અનેક ઔષધિય ગુણ ધરાવે છે. કણજી મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે. વૃક્ષ કણજી, પુટી કણજી, લતા કણજી. આ બધી જ કણજી માંથી પ્રાપ્ત તેલ ચામડીના રોગો માટે ફાયદાકારક છે. કણજીના બીજમાંથી જે તેલ નીકળે છે જેને કરંજીયું તેલ કહે […]
મળી ગયો સંધિવા, કરોળિયા અને કોઢનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં થાય આ રોગ Read More »










