માંસથી પણ 5 ગણું શક્તિશાળી છે આ ફળ, આંતરડા ને લગતી કે અન્ય કોઈ પણ બીમારી નો જડમૂળ થી કરે છે સફાયો
સમગ્ર ભારતભરમાં ઊપલબ્ધ એવું આ શ્લેષ્માતક એ સંસ્કૃત નામને કારણે જરૂર અજાણ્યું લાગે પણ જો તેને ગુંદો તરીકે ઓળખાવીએ તો મોટા ભાગના લોકોને પ્રિય હોવાથી તે એકદમ નજીકનું જ લાગે.ગુંદા એ એક વનસ્પતિ છે, જેનાં વૃક્ષો ભારતીય ઉપમહાદ્વીપ, ચીન તેમજ વિશ્વના અનેક ભાગોમાં જોવા મળે છે. ગુંદાનાં ફળનું કદ અને આકાર સોપારી જેવાં જ હોય […]










