સ્ત્રીઓને સફેદ પાણી નીકળવાની સમસ્યાથી છો પરેશાન, તો કરો આ ઉપાય મળશે આ સમસ્યા માથી છૂટકારો
કિશોરાવસ્થામાં પહોંચી રજોસ્ત્રાવ શરૂ થતાંની સાથે જ પ્રત્યેક સ્ત્રી શરીરમાં અમુક વિશિષ્ટ ફેરફાર થવાનાં શરૂ થાય છે. અવાજમાં સ્ત્રીસહજ તીવ્રતા આવવી, છાતી, કમર અને નિતંબ પર ચરબીનો સંચય વધવો, પ્રતિમાસ અંડાશયમાં બીજોત્પત્તિ થવી, ગર્ભાધાન ન થતાં યોનિમાંથી રક્તસ્ત્રાવ થવો તથા બાકીના સમયે ગર્ભાશય તથા યોનિમાર્ગની માર્દવતા જળવાઈ રહે તેવો પારદર્શક, ચીકણો સ્ત્રાવ નિયત માત્રામાં થતો […]










