જુડવા બાળકો બે પ્રકારના હોય છે. એક મૈનોજાઈગોટિક, જેમાં બંને બાળકો એક જ જેવા દેખાય છે. બીજો પ્રકાર છે ડાયજાઈગોટિક, જેમાં બંને બાળકો અલગ અલગ દેખાય છે.
એક જ ગર્ભમાં જુડવા બાળકોનુ નિર્માણ ત્યારે થાય છે, જ્યારે એક સ્પર્મ એક જ એગને ફર્ટિલાઈઝ કરે અને બે એમ્બ્રીજો નિર્માણ કરે, તો એક જ ચહેરાવાળા જુડવા બાળકો પેદા થાય છે. બીજી તરફ, જ્યારે બે અલગ સ્પર્મથી બે એગ ફર્ટિલાઈઝ થાય છે, તો અલગ અલગ ચહેરાવાળા જુડવા બાળકો પેદા થાય છે.
જુડવા બાળકો પેદા થવું જેનેટિક હોઈ શકે છે. મોટાભાગે જો યુવતીના પરિવારમાં જુડવા બાળકો થતા હોય, તો એ યુવતી પણ જુડવા બાળકો સાથે પ્રેગનેન્ટ થઈ શકે છે. જુડવા બાળકો થવું તમારા વજન પર આધાર રાખે છે. અનેકવાર વધુ ઉંમરમાં મા બનવા પર પણ જુડવા બાળકો પેદા થવાની શક્યતાઓ છે.
એક-બીજાથી અલગ દેખાતા કે મૈનોજાઇગોટિક કે તદને એક જેવા દેખાવા ટ્વિન્સ કે ડાયજાઇગોટિક, મેનોજાઇગોટિક ટ્વિન્સ બાળકોનો જન્મ ત્યારે થાય છે જ્યારે એક સ્ત્રી બીંજથી કોઇ શુકાણું ફર્ટિલાઇઝ કરવામાં આવે છે. આવી રીતે જન્મ લેનાર ટ્વિન્સ બાળકોની આનુવાંશિક સંરચના એક જ હોય છે. જ્યારે ડાયજાઇગોટિક ટ્વિન્સ બાળક ત્યારે થાય છે જ્યારે બે અલગ શુકાણું બે સ્ત્રી બીજને ફર્ટિલાઇઝ કરે છે અને બે અલગ દેખાતા બાળકોનો જન્મ થાય છે. આવા બાળકોની આનુંવાંશિક સંરચના અલગ હોય છે.
જે મહિલાઓ આઇવીએફની મદદ લે છે કે ફર્ટિલિટીની દવાઓનું સેવન કરે છે તેમનામાં ટ્વિન્સ બાળકોની શક્યતા વધી જાય છે. જો મહિલાના પરિવારમાં (માં, બહેન, દાદી)માં પહેલાંથી જ ટ્વિન્સ હોય તો તેમને પણ ટ્વિન્સ બાળકો પૈદા થવાની સંભાવના વધી જાય છે. નોનવેજ અને હાઇ ફેટ ખોરક લેનાર કે સ્થુળતાથી ગ્રસ્ત મહિલાઓમાં પણ જુડવા બાળકો પૈદા થવાની શક્યતા વધારે હોય છે.
0થી 40 વર્ષની ઉંમરે માતા બનનાર મહિલાઓમાં મલ્ટિપલ પ્રેગ્નેન્સીની સંભાવના વધી જાય છે.જેમણે પહેલાં ટ્વિન્સ કે તેથી વધારે બાળકોને એક સાથે જન્મ આપ્યો છે. આવી મહિલાઓમાં મલ્ટિપલ પ્રેગ્નેન્સી થવાની સંભાવના ઘણી વધારે હોય છે.
માતા ની ઉચાઇ પણ જુડવા બાળકો ના જન્મ ઉપર આધાર રાખે છે. માતા ની ઉચાઇ જુડવા છોકરા જનમવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. એક રીસર્ચ અનુસાર જે મહિલા ની બીએમાઈ 30 થી વધુ છે તેને જુડવા બાળકો જનમવાની શક્યતા વધી જાય છે. આવી મહિલા ને જુડવા બાળક આવી શકે છે.
ગર્ભ નિરોધક ગોળી ના લગાતાર સેવન થી પણ જુડવા બાળકો થવાની સંભાવના વધી જાય છે. એમાં થાય છે એવું કે પછી જયારે તમે આ ગોળી બંધ કરો ત્યારે શરૂઆત માં અમુક હોર્મોન્સ માં બદલાવ આવે છે જેના લીધે જુડવા બાળકો ની સંભાવના વધી જાય છે.આઈ વી એફ આ પ્રક્રિયા માં અંડાણું શરીર ની બહાર ફર્ટીલાઈઝ થાય છે. અ પ્રક્રિયા દ્વારા પણ જુડવા બાળકો જમણી શકે છે.