વગર ઓપરેશનએ માત્ર આ આયુર્વેદિક ઉપચારથી અપેન્ડિક્સના દુખાવાથી માત્ર 1 દિવસમાં અપાવશે છુટકારો, જરૂર જાણો તેના લક્ષણો અને તેને મટાડવાના ઘરેલુ ઉપચારો…
એપેન્ડિક્સ એ આંતરડાનો નાનો ભાગ હોય છે. આંતરડાના આ નાના ભાગ, એટલે કે એપેન્ડિક્સને હિન્દીમાં આંત્રપૂછ પણ કહેવામાં આવે છે. જ્યારે આપણા એપેન્ડિક્સમાં બળતરા થાય છે, ત્યારે તેને એપેન્ડિસાઈટિસ કહેવામાં આવે છે. એપેન્ડિક્સ એ એક ખતરનાક રોગ છે. આપણા પેટમાં ઘણા પ્રકારના અવયવો હોય છે, અને આ અવયવોમાં પેટમાં દુખાવો, તાવ, ઉલટી, કબજિયાત અને એસિડિટી […]










