વર્ષો જૂના અસહ્ય કમર અને ગોઠણ ના દુ:ખાવા માથી તરત જ મળી જશે છુટકારો માત્ર આ આયુર્વેદિક ઉપચારથી, જરૂર જાણો અહી ક્લિક કરી વિગતે
બેક અને નેક પેઇન કામ પરથી રજા લેવા માટેનું સૌથી સામાન્ય બહાનું છે. ૫૦ ટકા કામ પર જતા લોકો વર્ષમાં ઓછામાં ઓછા એક વાર બેક પેઇન અને નેક પેઇન ના શિકાર બને જ છે. વળી રિસર્ચ એ પણ જણાવે છે કે કમરની નીચેના ભાગનો દુખાવો જે વ્યક્તિને પથારીવશ કરતી અવસ્થા છે એ બીમારીઓમાં છઠ્ઠું સ્થાન […]










