પોટેશિયમ અને શક્તિથી ભરપૂર આના સેવનથી કબજિયાત, અપચો અને આંખના કુંડાળા વગર દવાએ થઈ જશે ગાયબ
ગરમીની ઋતુમાં કાકડી ખાવાથી શરીરને તાજગી મળે છે. કાકડીની અંદર ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં મળી આવતુ હોય છે જે શરીરને માટે ગુણકારી સાબિત થાય છે.શરીરમાં પાણીની કમીને પૂરી કરવામા પણ કાકડી લાભદાયક સિદ્ધ થાય છે. સામાન્ય રીતે કાકડીની વાત આવે ત્યારે તેની સાથે સેન્ડવીચ યાદ આવી જાય. સેન્ડવીચનો સ્વાદ કાકડી વગર અધૂરો છે. આ ઉપરાંત […]