મોં માંથી આવતી વાસ અને દુર્ગંધને માત્ર 2 મિનિટમાં જ કરો દૂર, માત્ર આ આયુર્વેદિક ઉપચારથી, જાણવા માટે અહી ક્લિક કરો
ઘણાં લોકો ઓરલ હેલ્થનું ધ્યાન નથી રાખતા, જેના કારણે તેમને દાંત અને પેઢા સંબંધી ઘણી સમસ્યાઓ પરેશાન કરતી હોય છે. જેમાંથી એક લોકોને ખૂબ જ પરેશાન કરતી સમસ્યા છે મોમાંથી વાસ આવવી. સામાન્ય રીતે દાંત, પેઢાં, જીભ અને ગલોફાંની યોગ્ય સ્વચ્છતા ન રાખવામાં આવે તો દાંત-પેઢાંમાં સડો થાય છે. ક્યારેક પાયોરિયા જેવો પેઢાંનો રોગ પણ […]










