વગર દવાએ પેશાબની બળતરા, અટકાવ, પથરીથી 100% રાહત મેળવવાનો અસરકારક અને સચોટ ઈલાજ છે આ
પેશાબમાં લોહી પડતું હોય ત્યારે આ ઉપાય અજમાવવો કમળકાકડીનો મગજ ૧ તોલો પાણી સાથે ખૂબ વાટીને સૂર્યોદય પહેલાં ભૂખે પેટે પીવો. એ જ રીતે રાત્રે સૂતી વખતે કશું ખાધા વગર પીવો. આથી પેશાબ દ્વારા પડતું લોહી બંધ થાય છે. ટંણખા૨ પાણી સાથે ઘસીને પીવાથી પથરીનો રોગ સારો થાય છે. ૯૦ દિવસ સુધી આ પ્રયોગ કરે […]
વગર દવાએ પેશાબની બળતરા, અટકાવ, પથરીથી 100% રાહત મેળવવાનો અસરકારક અને સચોટ ઈલાજ છે આ Read More »










