જો તમારા પણ હાથ પગ ઠંડા પડી જતા હોય તો તેને ભૂલથી પણ ન કરો નજરઅંદાજ, થઈ શકે છે આ ગંભીર બીમારી
શિયાળામાં તાપમાન નીચું જવાને કારણે ઠંડી લાગવી સામાન્ય છે પણ જો હાથ-પગ ઠંડા પડી જાય અને ધ્રૂજારી શરૂ થઈ જાય અને વ્યક્તિને ચક્કર આવવા લાગે તો તે હાઈપોથર્મિયા (શરીરનું તાપમાન હંમેશા કરતાં વધુ નીચું હોવાની સ્થિતિ) ના લક્ષણ હોઈ શકે છે. જો યોગ્ય સમયે હાઈપોથર્મિયાનો ઈલાજ ન કરાય તો જીવનું જોખમ પણ થઈ શકે છે. […]










