માત્ર 1 રાતમાં ચામડી, પાચન અને સાંધાના દુખાવા કાયમી દૂર કરવાનો સૌથી અસરકારક આયુર્વેદિક ઉપચાર છે આ..
ત્રાયમણના છોડ થાય છે. ગુજરાતમાં પણ તે ઘણી જગ્યાએ જોવા મળે છે. એની દાંડી એક વેંત જેટલી થાય છે તેનું ફૂલ જંગલી કસુંબનાં ફૂલ જેવું, રંગે પીળું તથા ગોળ હોય છે. તેની પર થોડા નરમ કાંટા હોય છે. તેનાં પાન ભોંયપાથરી જેવા જમીન ઉપર પથરાઈ ગયેલાં હોય છે. ત્રાયમણના પાન પીળાં, ધોળાશ પડતાં નાનાં તથા […]










