દર્દીનું ઓક્સિજન લેવલ ફટાફટ વધારી, કફ-ઉધરસ અને શ્વાસના રોગથી છુટકારો મેળવવાનો આયુર્વેદનો 100% અસરકારક ઉપચાર છે આ..
લોકો આયુર્વેદિક ઉપચાર અપનાવે તો તેમના શરીરનું ઓક્સિજન લેવલ જળવાય શકે, ઓક્સિજન બોટલ સિવાય પણ કુદરતી રીતે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારી શકાય છે. જેમ કે, યોગ, પ્રાણાયામ અને કસરતથી ઓકિસજન વધારી શકાય છે. આ રીત ઓક્સિજન વધારવાનો એકમાત્ર ઉપાય છે. ઓક્સિજન વધારવા માટે હોમિયોપેથીકની કોઈ દવા નથી. શરદી-ઉધરસ,ખાંસીમાં દર્દી કે સાજા વ્યક્તિ દિવસમાં બે વખત […]










