સવારે નારણા કોઠે 10-12 આ પાન ચાવી જાવ, ગેરેન્ટી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને ખરતા વાળથી મળી જશે કાયમી છુટકારો
મીઠા લીમડાનો ઉપયોગ આપણે ત્યાં શાક વઘારમાં અને અન્ય વઘાર અપાઈ શકે તેવી વાનગીઓમાં સોડમ લાવવા માટે થાય છે. મીઠા લીમડાના પાનના મસાલા માટે ના ઉપયોગને કારણે તેને ‘કઢી લીમડો’ પણ કહેવાય છે. મોટેભાગે આપણે દાળ-શાકમાં રહેલા મીઠા લીમડાના પાંદડાંને દૂર કરી દઈએ છીએ પણ ખરા અર્થમાં તે પણ કોઈ ઔષધિથી કમ નથી હોતાં! મીઠા […]










