શિયાળમાં ભરપૂર કરી લ્યો આનું સેવન, પેશાબમાં બળતરા, એસિડિટી અને કેલ્શિયમની ઉણપ આખું વર્ષે રહેશે દૂર
ભારત શેરડીના ઉત્પાદન માં મોખરાનું સ્થાન ધરાવે છે. શેરડીમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન જેવા લોહ તત્વો મળી રહે છે સાથે સાથે વિટામીન e અને વિટામીન બી કોમ્લેક્ષ હોય છે. શેરડી માં ફેટ નું પ્રમાણ બિલકુલ નથી હોતું. તેમાં ૩૦ ગ્રામ જેટલી કુદરતી ખાંડ મળે છે, એક ગ્લાસ શેરડી ના રસમાં ૧૩ ગ્રામ જેટલું ફાઈબર […]










