હવે પેઇનકીલર અને દવખને જવાનું છોડો, ઘરે રહીને જ હાથ-પગના મચકોડ, ગોઠણ અને કમરના દુખાવા 100% મટી જશે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઘણીવાર અચાનક જ ચાલતી વખતે, રમતા-કૂદતા અથવા તો સીડી ચડતી વખતે અચાનક પગ વળી જાય છે તેને મચકોડ (leg Sprain) આવવી કહે છે. જોકે, જરૂરી નથી કે, પગમાં જ મચકોડ આવે, ઘણીવાર ગરદન, હાથ અને કમરમાં મચકોડ આવે છે. મચડકોડ આવવા પર અંગ સોજી જાય છે અને તેજ દર્દ પણ થાય છે. પરંતુ તેનાંથી ઘબરાવાની જરૂર નથી.

ક્યારેય મચકોડાયેલા અથવા તૂટેલા અંગની માલિશ ન કરો કારણ કે તે તમારી સમસ્યામાં વધારો કરી શકે છે. હવે, અમે તમારા માટે કેટલાક ઘરેલું ઉપાય લઈને આવ્યા છીએ, જેને અપનાવવાથી પગમાં આવેલી મચકોડમાંથી જલ્દીથી આરામ મળી શકે છે. અચાનક મચકોડ આવે તો કાપડમાં બરફ લઈને તેને તે જગ્યાએ બાંધો અને 20 મિનિટ સુધી તેને કોમ્પ્રેસ કરો. આ સોજો ઘટાડશે અને પીડાને પણ દૂર કરશે.

જો મચકોડ આવવા પર માંસપેશી તૂટી જાય તો 5-6 ટી સ્પૂન સરસિયાના તેલમાં હળદર પાઉડર અને 5-6 લસણ ગરમ કરો. ઠંડુ થાય એટલે તેને મચકોડની જગ્યા ઉપર મસાજ કરો. તેનાંથી સોજો ઘટશે અને ઘાવ બંને ઠીક થઈ જશે. એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી ફટકડી મિક્સ કરીને પીવો. તેનું સેવન કરવાથી મચકોડ મટે છે.મચકોડની જગ્યાએ ચણા બાંધીને તેને પાણીમાં રાખવામાં આવે છે, જેમ જેમ ચણા ફૂલશે તેમ તેમ મચકોડ દૂર થશે. આ બહુજ કારગર ઈલાજ માનવામાં આવે છે.

મધ અને ચૂનો બંનેને બરાબર માત્રામાં મિક્સ કરીને મચકોડવાળી જગ્યા પર લગાવી હલ્કાહાથે માલિશ કરો. 50 ગ્રામ તલનું તેલ અને 2 ગ્રામ ખસખસ મિક્સ કરીને મચકોડના વિસ્તારમાં માલિશ કરવાથી રાહત મળશે.તુલસીના કેટલાક પાન પીસીને પેસ્ટ બનાવો. પછી તેને મચકોડ પર પટ્ટી અથવા કપડાથી બાંધો. આ તમને આરામ આપશે. સરસવના તેલમાં મીઠું નાંખો અને મચકોડની જગ્યાએ લગાવો. તે સોજાથી પણ રાહત આપશે અને પીડાથી પણ રાહત આપશે.

મચકોડ ઉપર પાટો બાંધો. આ મચકોડવાળી જગ્યા પર રક્ત પરિભ્રમણમાં વધારો કરશે અને તમને પીડા અને સોજામાંથી રાહત મળશે, પરંતુ ધ્યાનમાં રાખો કે પટ્ટીઓ વધુ કડક રીતે બાંધી નથી. પોતાના પગની વચ્ચે સામાન્ય જગ્યા રાખીને ખુરશી ઉપર સીધા બેસી જાવ. તમારા જમણા હાથને માથાના પાછળના ભાગમાં મૂકીને થોડો દબાણ કરો. હવે ચારેય દિશામાં ધીમેથી તમારા માથાને ફેરવો. આ કસરતને 1-2 મિનિટના વિરામ બાદ ફરીથી પ્રયાસ કરો. દિવસમાં ઓછામાં ઓછા 5 વખત આ પ્રક્રિયાનો ઉપયોગ કરો. કસરત કરતી વખતે ગરદન પર વધારે દબાણ ન આવે તેની કાળજી લો.

અરણીના પાંદડાને ઉકાળેલી કોઈપણ પ્રકારના સોજા ઉપર બાંધવાથી અને હાથથી વાટેલી ૧-૨ ગ્રામ હળદરને સવારે પાણી સાથે લેવાથી સોજા દુર થઇ શકે છે.  મચકોડ આવી હોય ત્યારે મધ અને ચૂનાને સરખી માત્રામાં ભેળવી મચકોડ વાળ ભાગ પર હલકા હાથ વડેમસાજ કરવો. તુલસીના પાનાને પીસીને તેનો લેપ બનાવીને તેને મચકોડ વાળી જગ્યા પર લગાવીને તેને કપડાથી બાંધી દેવું. આવું કરવાથી મચકોડમાં આરામ મળશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top