પેટ ના રોગો નું મૂળ વર્ષો જુની કબજિયાત ને 100% જડમૂળ થી દૂર કરવાના અસરકારક ઉપાય
દરરોજ નિયમિત મળશુદ્ધિ ન થવી તેને કબજીયાત કહેવામાં આવે છે. કબજિયાત એટલે આંતરડાની આદતોમાં ફેરફાર, જેમાં મળનું પ્રમાણ ઘટે છે, મળ કઠણ થાય છે, મળનું બંધારણ ખૂબ કઠણ હોય કે ગાંઠો થઇ જતી હોય તો મળપ્રવૃત્ત થવામાં વાર લાગે, મળદ્વારના સ્નાયુ-રક્તવાહિની પર દબાણ-ઘર્ષણ થવાથી પાઈલ્સ, ફિશર કે મળદ્વારમાં સોજો-બળતરા જેવી તકલીફ થતી હોય છે. શરીરને […]
પેટ ના રોગો નું મૂળ વર્ષો જુની કબજિયાત ને 100% જડમૂળ થી દૂર કરવાના અસરકારક ઉપાય Read More »










