માત્ર આ એક ફળના સેવનથી રહેશે કેન્સર અને પાચન ના અનેક રોગો દુર, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદાઓ
લીલા શાકભાજી અને ફળ બંને સ્વસ્થ શરીર માટે જરૂરી હોય છે. ઠંડીમાં જે સૌથી વધુ ફળ બજારમાં જોવા મળે છે તે જામફળ છે. જામફળના ફાયદા પણ ગજબના છે. જામફળનાં નાના કદનાં ઝાડ કે જેને આપણે જામફળી કહીએ છીએ, અલાહાબાદ, બનારસ અને મિરજપુરમાં તથા ગુજરાતમાં વડોદરા, ધોળકા, પાદરા તથા મહુવામાં ઘણાં થાય છે. જામફળીને ભાદરવા-આસો મહિનામાં […]










