જૂના માં જૂના પેટના રોગ, આંતરડા ને લગતા દરેક રોગ માટે જરૂર અપનાવવા જેવો ઈલાજ અહી ક્લિક કરીને જાણો
લોક વ્યવહારમાં જે વ્યાધિને ‘સંગ્રહણી’ કહેવામાં આવે છે, તેને વૈદ્યો ‘ગ્રહણી’ અને આધુનિકો ‘સ્ત્રી’ કહે છે. મનુષ્યો લોલુપતા વશ આહારના નિયમોનું ઉલ્લંઘન કરીને સ્વચ્છંદતા પૂર્વક યથેચ્છ આહાર દ્રવ્યોનું સેવન કરે છે. તેને ‘સંગ્રહણી’ નામનો રોગ થવાની શક્યતા રહે છે. ઘણી વખત અતિસાર કે મરડાથી પીડાતી વ્યક્તિ આ રોગ મટયા પછી કે રોગાવસ્થામાં જ મિથ્યા આહાર […]










