આ ઔષધિના સેવનથી માત્ર એક દિવસ માં દમ, સાંધા ના દુખાવા, ખરજવું જેવી 50થી વધુ બીમારીઓમાં મળશે તરત જ રાહત, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદા

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

બારેમાસ સર્વત્ર મળતો, સૌને પરિચિત હનુમાનજી ને અતિ પ્રિય આકડો ગરમ, ઝેરી, તીક્ષ્ણ, અસરકારક વનસ્પતિ છે. તેને સંસ્કૃતમાં અરક,ભાસ્કર,રવિ નામથી ઓળખવામાં આવે છે. ‘ઊંટ મૂકે આંકડો’ કહેવત જનસમાજ માં પ્રચલિત છે.

નાના પતાસામાં વટાણા જેવડું કાણું પાડી તેના પોલાણમાં આકડાના દૂધના 2 થી 4 ટીપાં નાખી તે પતાસું દમ (અસ્થમા) ના દર્દીની શ્વાસનો હુમલો થાય ત્યારે ખાવા માટે આપવાથી કફ પાતળો થઈ સહેલાઇથી નીકળશે તથા શ્વાસની તકલીફ ઘટશે.

તલના તેલમાં કે સરસિયાના તેલમાં આકડાના ૫ થી ૮ પાન તળી લેવા. કકડાવવાથી આંકડાનો ગુણ તેલમાં આવશે. આ તેલ રાર્કતેલ કહે છે. તેનો ઉપયોગ માલિશ માં કરવા થી સાંધાનો દુઃખાવો જકડાહટ મટશે.

આકડાના પાકા(પીળા) મોટા પાન ૩ થી ૫ નંગ ને એરંડિયા તેલ ચોપડી સહેજ તપાવીને તેલવાળા પાન ડુંટી ઉપર, નાભિની આસપાસ પેટ ઉપર મૂકી કપડાથી પટ્ટો બાંધવાથી પેટનો આફરો, દુઃખાવો મટશે.

આકડા ના કૂણા પાન ૫ નંગ લઇ તેમાંથી ૧ પાન ને તથા નાગરવેલનું કપૂરી પાન ૧/૨ તેની સાથે મૂકી ચાવી ને ખાવાથી મોંની ચીકાશ, બેસ્વાદ પણું તથા ઉબકા મટશે તથા ટાઢિયો તાવ આવતો અટકશે. તાવ આવ્યો હશે તે ઉતરશે. આકડાના પાકા (પીળા) પાન નંગ-૨ ઉપર એરંડિયો તેલ લગાડી તેને ગરમ કરી તે પાનને દબાવી, મસળીને કાનમાં બે-બે ટીપાં નાખવાથી કાનના ચસકા (કર્ણશૂલ) મટશે.

ચહેરાની કાળાશ દૂર કરવા માટે આકડાનું દૂધ અને સુકી હળદર નો ભૂકો, નાગકેસર અને રતાજલિ નો ઝીણો પાવડર મેળવી તેનો લેપ મોં ઉપર લગાડવાથી ત્વચાનો રંગ સુધરશે. કાળાશ ઘટશે, નીમક ખાવાનું બંધ કરવું.

ખસ, ખુજલી, ઝીણી ફોડલી તથા ખંજવાળ મટાડવા માટે આંકડા ના પાન નો રસ ૫૦૦ મિ.લી સરસિયું તેલ ૧૨૦ મિ.લિ. કરંજિયુ તેલ ૧૨૦ મિ.લિ. તથા પુવાડીયા ના પાન ૨૦૦ નંગ વાટીને તે મિશ્રણને તળાવવું તે તેલ પાકે ત્યારે નીચે ઉતારીને ગાળી ને કાચની શીશીમાં ભરવું, આ તેલમાં રૂ બોળી કે મલમલ નો સ્વચ્છ કટકો બોળી તેનાથી ચામડીને ઘસવાથી ફોડલી મટે છે. આ ઔષધ આ પ્રયોગ દરમિયાન સાબુનો ઉપયોગ  કરવો નહીં ચણાનો લોટ, હળદર તથા લીમડાના પાન ઉકાળેલ પાણીથી સ્નાન કરવું.

આકડાના પાન ૫૦૦ નંગ સૂકવવા, તેનું ચૂર્ણ  બનાવવું,આ ચૂણૅ ૫ ગ્રામ + ગૈરિક ૫ ગ્રામ, શુટંકણ 10 ગ્રામ તથા દેશી ઘી 50 ગ્રામ ના આ મિશ્રણથી રોપણધૃત  બનાવવું આ ઘી નો ઉપયોગ ઘા રૂઝવવા માટે કરવાથી ઘા જલદી રૂઝાય છે.

આ આંકડાની ડાળી, થડ ની છાલ છોલી, સૂકવીને તેમાં પાકી લીંબોળીનું તેલ અને કપૂર (બરાસ કપૂર) ૧ ગ્રામ ઉમેરીને તેનો ઉપયોગ ડ્રેસીગ (વર્ણ બંધન) માટે  કરવાથી ઘા પાકતો નથી. આકડાના મૂળની છાલ 50 ગ્રામ તથા ૧૦ ગ્રામ નવસારનું મિશ્રણ કરવું તેમાંથી 500 મિલીગ્રામ પૂર્ણ મધ સાથે સવારે, બપોરે, સાંજે ચાટવાથી બરોળની વૃદ્ધિ તથા લીવરની વિકૃતિ મટે છે.

લોહી મલેરિયાની રીંગ દેખાશે તોયે તાવ ન આવે અને મલેરિયાના ઉપદ્રવથી દર્દી કાયમ માટે મુક્ત બનશે.આની કોઈ આડઅસર પણ થતી નથી અને માવો એક જ વખત લેવા નો છે.મેલેરીયા નાબુદી માટે આ સરળ પ્રયોગ દરેકે કરી જોવા જેવો છે

આંકડાના પાન પર સરસવનું તેલ લગાવીને ધીમા તાપે શેકી અને દુખાવાના ભાગ પર તેનો શેક કરવામાં આવે તો પીડામાંથી આરામ મળે છે. આ છોડના મૂળ અને છાલને હાથીપગા, કુષ્ટરોગ અને એક્જીમા જેવા રોગોને સારું કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેને વાટીને તે જગ્યાએ લગાવવાથી આરામ મળે છે.

આંકડાના પાનને તોડીને તે માંથી નિકળતા દૂધને ઘાવ પર કે તેની આસપાસ લગાવવામાં આવે તો તે ઝડપથી સારું કરે છે. આદિવાસી અનુસાર જો દૂધ સીધું ઘાવ પર લગાવો તો દર્દીને ચક્કર આવવા કે ખૂબ બળતરા થવી તેવી ફરિયાદ થશે તેથી તેને ઘાવની આસપાસની ચામડી પર લગાવીવો.

આંકડાના છોડના પાનને ઊંધું કરીને પગના તળિયે લગાવી મોજાં પહેરી લો. સવારે અને આખો દિવસ રહેવા દો રાત્રે સૂતી વખતે કાઢી નાંખો.અને તે પ્રકિયા એક અઠવાડિયામાં તમારું સુગર લેવલ સામાન્ય થઈ જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top