આ ફાકી છે અનેક તકલીફોનો રામબાણ ઈલાજ, કબજિયાતવાળાએ તો આજ થી જ શરૂ કરી દેવું આનું સેવન, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદા
કાયમ ચૂર્ણ પાવડર ઔષધિય ગુણથી ભરેલો છે. કાયમ ચુર્ણ પેટ માટે સારું માનવામાં આવે છે અને તેને ખાવાથી પેટ ને ઘણા ફાયદાઓ થાય છે. જે લોકોને કબજિયાત, ગેસ, પેટમાં દુખાવો અને અન્ય પ્રકારની સમસ્યાઓ હોય છે. તે લોકોએ ચોક્કસ કાયમ ચુર્ણનું સેવન કરવું જોઈએ. એક ચમચી કાયમ ચુર્ણ ખાવાથી પેટ સારું રહે છે. કાયમ ચુર્ણ […]










