આખા આયુર્વેદમાં આના જેવી બીજી ઔષધિ નથી, દરેક બીમારીનો ઈલાજ સમાયેલો છે આમાં, જરૂર જાણો ઉપયોગી ફાયદા અને શેર કરી દરેક ને જણાવો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

બજારમાં બે પ્રકારની દૂધી મળતી હોય છે. એક લાંબી દૂધી અને બીજી ગોળાકાર દુધી. દુધી માં લોહતત્વનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. દૂધીનું સેવન કરવામાં આવે તો શરીરમાં ક્યારેય હિમોગ્લોબીનની ઉણપ રહેતી નથી. દૂધીનો જ્યૂસ પીવાથી વજનમાં ઘટાડો થાય છે.

વજન ઓછુ કરવા માટે આ રીતે દુધીનો ઉપયોગ કરવામા આવે છે. કારણ કે તેમજ ૯૬ ટકા ભાગ એ પાણીનો હોય છે. અને તેમા ફાઈબરની માત્રા એ વધારે હોવાથી તમને ભૂખ નથી લાગતી. અને તમારું પેટ એ ભરેલુ ભરેલુ લાગે છે. માટે તમારે એક ગ્લાસ દૂધીનો રસ પીવાથી મોટાપો એ દૂર થાય છે અને જે કોઈ લોકો એ તાપમા કામ કરતા હોય તેના માટે તમારે દુધી નો રસ એ ખૂબ જ ફાયદાકારક છે.

આ સિવાય વાળને સફેદ થતા બચાવે છે. અને સવારે તમારે એક ગ્લાસ દૂધીનો રસ પીવાથી તમને ખૂબ જ ફાયદાકારક છે. અને જે તમને સફેદ વાળ થતા અટકાવે છે. આ સિવાય સ્મોકિંગ, જંક ફૂડ વગેરેના કારણે તમને દિલની બીમારી થાય છે અને આ બધા ફળોની જેમ દુધીમા પણ વિટામિન સી એ આવેલુ છે. અને તેમજ તેમા તમારે એન્ટીઓક્સીડેન્ટ આવેલુ હોવાથી  તે દિલની બીમારીઓથી બચાવે છે.

દુધી ખાઈને  શરીરને એકદમ ઠંડક મળે છે અને તેનો રસ પીવાથી તમને મૂત્રવિસર્જિત કરતી વખતે જલનમા એકદમ રાહત મળે છે અને આ જલનને તમારે મુખ્ય સમસ્યા મૂત્રમા એ એસિડની માત્રા વધારે હોવાથી થાય છે એટલા માટે તમારે દુધીનો રસ પીવો એ હિતાવહ છે.

દૂધીનો રસ એ પીવાથી તમને હાઈ બ્લડપ્રેશરમા એકદમ કંટ્રોલ થાય છે અને આ દૂધીનો રસ તમારે ખાવામા થોડા બદલાવ કરવાથી તમારા બ્લડપ્રેશરને  એકદમ કંટ્રોલ કરી શકો છો. તેમાં રહેલા આ ફાઇબર એ તમારા પેટની અંદરની સફાઇ કરે છે અને જો  એસીડીટી હોય તો તેમા તમારે દૂધીનો રસ એ પીવો હિતાવહ છે જે તમને ઉંઘ ના આવે તો દૂધીનો રસ પીવો એ માટે હિતાવહ છે.

દૂધીની તાસીર ઠંડી હોવાથી દૂધી શરીરને અને મનને શાંતિ તેમજ ઠંડક આપે છે. જો આપને પેશાબમાં બળતરા થતી હોય તો રોજ એક ગ્લાસ દૂધીનો રસ પીવો જોઈએ. જેથી પેશાબની સમસ્યામાં આપને રાહત મળી શકે છે.

દુધી નાં જ્યુસમાં આયરન ભરપુર પ્રમાણમાં મળી આવે છે જે શરીરમાં લોહી ની ઉણપ દુર કરે છે. ખાસ કરીને કોન્સ્ટિપેશનની સમસ્યા હોય તેવા દર્દીઓ માટે તે ખૂબ જ લાભકારક પૂરવાર થાય છે. દૂધીનો રસ પેટની અંદરના ભાગને શુદ્ધ કરે છે, જેથી તે ચહેરા પર સૂર્ય, ધૂળ અને પ્રદૂષણને લીધે થતાં પિમ્પલ્સથી છૂટકારો મેળવે છે. જેના કારણે ત્વચા તેજસ્વી અને સુંદર લાગે છે.

દૂધીના જ્યુસમાં વિટામિન સી, વિટામિન બી, સોડિયમ, આર્યન, પોટેશિયમ જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેનામાં ફેટ અને કોલેસ્ટ્રોલ ઘટાડવાના ગુણ હોય છે. આ ઉપરાંત તે શરીરના બધા ઝેરી તત્વો ખેંચીને શરીરનું શુદ્ધિકરણ કરી નાંખે છે.

જો આપ અનિદ્રાથી પીડાઈ રહ્યા હોવતો આપે નિયમીત રીતે રોજ દૂધી ખાવી જોઈએ. દૂધીને તલના તેલની સાથે ખાવાથી વધારે જલ્દી અસર જોવા મળે છે. દરરોજ દૂધી ખાવાથી આપની અનિદ્રાની તકલીફ દૂર થઈ જાય છે.

દૂધીમાં વધારે પ્રમાણમાં કેલ્શિયમ હોવાથી તે શરીરમાં જરૂરી કેલ્શિયમ દરેક હાડકાને પહોંચાડે છે. તે ઉપરાંત મેગ્નેશિયમ અને જીંક જેવા તત્વો પણ જોવા મળે છે. તે હાડકાંને વધારે મજબૂત બનાવે છે. તો હાડકા ને લગતો કોઈ પણ દુઃખાવો હોય સાંધાનો દુખાવો હોય તો તેમાં દૂધીનો ઉપયોગ કરવાથી રાહત મળે છે.

જો સાંધાનો દુખાવો કે હાડકા નો દુખાવો હોય તો દૂધનું સેવન કરવાથી તેમાં રાહત મળે છે. તે ઉપરાંત દૂધીનું તેલ પણ તેમાં ખૂબ જ ઉપયોગી છે. દૂધીના તેલની માલિશ કરવાથી દુખાવામાં રાહત થાય છે.

કોલેરા થતા 25 એમએલ દૂધીના રસમાં અડધા લીંબુનો રસ મિક્સ કરીને ધીરે ધીરે પીઓ. આનાથી મૂત્ર સારુ આવે છે.લાંબી અને ગોળ બંને પ્રકારની દૂધી વીર્યવર્ધક, પિત્ત અને કફનાશક અને ઘાતુને પુષ્ટ કરનારી હોય છે.

ખાંસી, ટીબી, છાતીમાં બળતરા વગેરેમાં પણ દૂધી ખૂબ જ ઉપયોગી હોય છે.  હૃદય રોગમાં ખાસ કરીને ભોજન પછી એક કપ દૂધીના રસમાં થોડા કાળા મરીનો પાવડર અને ફુદીનો નાખીને પીવાથી હ્રદય રોગ જલ્દી ઠીક થઈ જાય છે.

દૂધીમાં શ્રેષ્ઠ પ્રકારનો પોટેશિયમ પુષ્કળ માત્રામાં હોય છે,  જેને કારણે આ કિડનીના રોગમાં ખૂબ જ ઉપયોગી છે અને તેનાથી પેશાબ ખૂબ આવે છે.દૂધી મગજની ગરમીને દૂર કરે છે.  દૂધીનુ રાયતુ જાડાંમાં રાહત આપે છે.

દૂધીના છાલટાથી ચેહરો સાફ કરવાથી ચેહરાની ગંદકી દૂર થાય છે. ત્વચાના રોમ છિદ્રો ખૂલી જાય છે.ચેહરા પર ખીલ હોય તો દૂધીના રસમાં લીંબુનો રસ મિક્સ કરી તેના પર લગાવો જરૂર રાહત મળશે.દૂધીના બીજને વાટીને હોઠ પર લગાવવાથી હોઠ અને જીભ પર થયેલા ચાંદા મટી જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top