Breaking News

વાયરલ ઇન્ફેકશન, કિડનીમાં પથરી ઉપરાંત 10 અન્ય બીમારી માં મળશે માત્ર 2 દિવસમાં છૂટકારો, જરૂર જાણો ચમત્કારિ ફાયદા

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

પપૈયા ના બીજ માણસ ના સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે, અને તેને લોકો એક હેલ્થ ફૂડ ની જેમ સેવન કરે છે.  પપૈયા ના બીજ ને સપ્લીમેન્ટ કે સંપુરક જેમ ખાઈ શકો છો, અથવા બીજ ને વાટીને કાળા મરી ની જગ્યાએ ઉપયોગ કરી શકો છો કેમ કે બન્નેના સ્વાદમાં ઘણા મળતા આવે છે. એક દિવસમાં ફક્ત ૧-૨ બીજ ખાવો. તો સ્વાદનળી કે ટેસ્ટબડસ અને પાચનતંત્ર કે ડાયજેસ્ટીક સીસ્ટમ ઉપર વધુ જોર પડશે.

ઋતુ બદલાવવાના કારણે ખાસ કરીને કેટલાક લોકોને વાયરલ ઇન્ફેક્શનની સમસ્યાથી પરેશાન રહે છે. તો એવામાં તમે પપૈયાના બીજના પાવડરનું સેવન કરી શકો છો. પપૈયાના બીજમાં રહેલા તત્વ કેન્સર અને ટ્યૂમર જેવી બીમારીઓના વિકાસને રોકે છે. પપૈયાના બીજ મળાશય, લ્યૂકેમિયા, પૌરુષ ગ્રંથિ અને કેન્સર ઉપચારમાં પણ અસરકારક સાબિત થાય છે.

કિડનીની બીમારીમાં પણ પપૈયાના બીજનો ઉપયોગ કરવામાં આવે છે. તે કીડનીના કાર્યને યોગ્ય રીતે કરવામાં અસરકારક સાબિત થાય છે. વ્યસ્ત લાઇફસ્ટાઇલના કારણે વધતી ઉંમરના લોકોને સાંધાના દુખાવાની સમસ્યા રહે છે. જેથી પગમાં સોજા પણ આવવા લાગે છે. માટે પપૈયાના બીજ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.

કીડની મા પથરી થાય ત્યારે રોજ પપૈયા ખાવ અને પપૈયા ના બીજ ને વાટીને રોજ સવારે હુફાળા પાણીમાં સેવન કરો. પપૈયા ના બીજ કીડની પથરી માં રામબાણ દવાની કામ કરે છે. પપૈયાના બીજનું સેવન કરવાથી શરદી-ખાંસીથી બચી શકાય છે. પપૈયાના બીજમાં એન્ટીઓક્સિડેન્ટ્સ જોવા મળે છે જે શરદી-ખાંસી જેવા સંક્રમણથી બચવામાં સહાયતા કરે છે.

લિવર માટે પપૈયાના બીજ ખૂબ જ ફાયદાકારક હોય છે. પપૈયાના બીજનું સેવન કરવાથી લિવર સાથે જોડાયેલી સમસ્યાઓ થાય છે. લિવરના દર્દીઓને સવારે ખાલી પેટે પપૈયાના બીજનું સેવન કરવું જોઈએ. આજના સમયમાં ઘણા લોકો વજન વધાવાની સમસ્યાથી પરેશાન રહે છે. વજન ઓછુ કરવા માટે પપૈયાના બીજનું સેવન કરવું જોઈએ. જો તમે વજન ઓછુ કરવા માંગો છો તો રોજ પપૈયાના બીજનું સેવન કરો.

પપૈયાના બીજનું સેવન કરવાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે. પપૈયાના બીજનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને પપૈયાના બીજનુ સેવન કરવું જોઈએ. વજન ઘટાડવામાં સૌથી વદારે મદદ કરે છે પપૈયાના બીજ. તે પાચનક્રિયાને સારી કરવાની સાથે ફાયબરની માત્રા પણ જાળવે છે. કાળા રંગના નાના બીજ વિષાક્ત પદાર્થને શરીરની બહાર કાઢે છે અને મેટાબોલિઝમને નિયંત્રિત કરે છે.

લોકો ને બીજ સ્વાદ માં થોડા અજીબ લાગે છે તે બીજ ને મધ સાથે ખાઈ શકે છે. પણ ધ્યાન રહે છે તેના બીજ ને ગળતા પહેલા થોડી વાર ચાવો. લોકો માને છે કે મધ અને પપૈયા ના બીજ નો સમન્વય પરજીવો કે પેરાસાઈટસ નો નાશ કરે છે. માટે પપિયાના બીજ ને મધ સાથે લેવું સવાસ્થ્ય માટે લાભદાયક છે.

તુરંત રિજલ્ટ જોઈતું હોય તો જે બીજ ને ૪-૫ કલાક થઈ ગઈ હોય તેના કરતાં તાજા વાટેલા પપેય ના બીજ લો. જયારે વાટેલ કાળા મરીનો ઉપયોગ કરવાનો હોય તો પપૈયા ના વાટેલા બીજ નો ઉપયોગ કરો. વાટેલા પપૈયા ના બીજ કાળા મરી ને બદલે સારું કામ કરે છે. તમે તેને તેના પ્રમાણમાં જ લઇ શકો છો. પપૈયાના બીજમાં રહેલા તત્વો કેન્સર જેવી બીમારીઓથી તમારી રક્ષા કરે છે. કેન્સરથી બચવા માટે પપૈયાના સૂકવેલા બિયા પીસીને ઉપયોગમાં લઇ શકાય છે.

દરરોજ પપૈયાના બીજનું સેવન કરો છો તો વાયરલ તાવ આવવાની આશંકા ખૂબ ઓછી થઈ જાય છે. આ બીજ એન્ટીવાયરલ એજન્ટની જેમ જ કામ કરે છે. સાથે જ ચેપી બીમારીઓથી પણ રક્ષા કરે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!