ગળાનો દુખાવો અને કાકડાના સોજાથી છો પરેશાન, તો તરત જ અપનાવો આ ઘરેલુ ઉપચાર
આજકાલ કોઈપણ સિઝન હોય ગળા સંબંધી સમસ્યાઓ મોટાભાગના લોકોને સતાવતી હોય છે. આ સાથે જ્યારે ગળું ખરડાઈ જાય, સતત ઇરિટેશન થાય, દુખાવો થાય અને કશું ખાવા-પીવાથી ખોરાક ગળેથી નીચે ઉતારતાં દુખાવો વધી જાય એ લક્ષણો બહુ સામાન્ય છે અને કોઈ પણને થઈ શકે છે, પરંતુ એની પાછળ સામાન્ય ઇન્ફેક્શનથી લઈને ટીબી સુધીનાં કારણો જવાબદાર હોઈ […]
ગળાનો દુખાવો અને કાકડાના સોજાથી છો પરેશાન, તો તરત જ અપનાવો આ ઘરેલુ ઉપચાર Read More »










