કેન્સરના, વાત્ત, પિત્ત અને કફના દર્દીઓ માટે વરદાન છે આ ફળ, કીમોથેરેપી કરતા 10 ગણો ફાયદો કરશે, અહી ક્લિક કરી જરૂર જાણો અન્ય ફાયદાઓ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગ્રેવીઓલા જેને રામફળ પણ કહેવામાં આવે છે, મોટાભાગે આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને દક્ષિણ પૂર્વ એશિયામાં વરસાદી જંગલો માં આ ફળ થાય છે. થોડા વર્ષો પહેલા આ ફળ પર રિસર્ચ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આનો રસ કેટલાક એવા તત્વ ધરાવે છે જે કેન્સર નો ઉપચાર કરી શકે છે.

આ ફળ ભારતના ઘણા બધા પ્રદેશોમાં પણ મળે છે જેમકે હૈદરાબાદ. અહીંની તેલુગુ ભાષામાં આને રામફળ કહેવામાં આવે છે.રામ ફળનો રસ પેટ નું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, અગ્નાશય નું કેન્સર અને ફેફસાનું કેન્સર વગેરેની કોશિકાઓને મારે છે.

રામફળ ના ઝાડવા ની છાલ, મૂળ અને ફળ ના બીજ ઘણા બધા રોગોના ઉપચાર તરીકે ઉપયોગમાં લેવાય છે. દમ,હૃદયરોગ,ગાંઠો અને સાંધાના દુખાવા સંબંધિત રોગોના ઉપચાર તરીકે વપરાય છે. રામફળ નું વૃક્ષ મધ્ય અમેરિકા, મેક્સિકો, કોલમ્બિયા, બ્રાઝિલ, પેરુ, વેનેઝુએલા અને અન્ય એમેઝોનના વર્ષાવનો મા પ્રાપ્ત થાય છે. આ ફળ લાખો કેન્સર રોગીઓ માટે આશાનું કિરણ સાબિત થયું છે.

આ ફળને કેન્સરના પ્રાકૃતિક ઉપચાર માટે ભગવાન નો ઉપકાર મનાય છે. ઘણા બધા પરીક્ષણોમાં આ ફળને કેન્સરનો એક સીધો ઉપચાર તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. રામફળ પાંદડા, પાવડર, કેપ્સુલ ના રૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. ભારતના ક્ષેત્રોમાં આ ફળ રામફળ તથા હનુમાન ફળ તરીકે ઓળખાય છે. આ ફળનો સ્વાદ ખાટો હોય છે. આ ફળને કાચું ખવાય છે તથા તેનો રસ કરીને પણ પી શકાય છે. રિપોર્ટ અનુસાર આ ફળ કિમોથેરાપી કરતાં પણ ૧૦ ગણું લાભદાયક છે.

છેલ્લાં બે વર્ષથી આકાર અને દેખાવમાં નાસપતિ (રામફળ) જેવું દેખાતું એક ફળ જોવા મળે છે. લારીમાં પડ્યું હોય તો તે જૂના ને જાણીતા, બહારથી લીલા ને અંદરથી સફેદ, સહેજ કરકરા અને તૂરા-ખાટા સ્વાદના રામફળ જેવું જ લાગે. પણ તેમાં ચપ્પુ ફેરવતાં જ બન્ને વચ્ચેનો ફરક જણાય છે. આ ફળનો ગર બીયા વગરના જામફળ જેવો મુલાયમ અને તેનો સ્વાદ અત્યંત મધુર હોય છે.

રામફળ સ્વાદમાં મધુર, ખાટું અને તુરું હોય છે, એ વાયુ અને કફવર્ધક, રક્તદોષનાશક, ગ્રાહી (સંકોચક) તથા અરુચી, દાહ-બળતરા, પીત્ત, થાક, પેટનાં કૃમી, મરડો, વાઈ-એપીલેપ્સી મટાડે છે.

રામફળમાંથી ભરપૂર વિટામીન સી મળે છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.  સ્ત્રીઓને માસિકા ની કે સ્કિન પ્રોબ્લેમની, સૌથી સારી અને સસ્તી ઔષધી પુરવાર થઈ શકે છે. માત્ર ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ બહુ ઉપયોગમાં લેવાય છે.

સુરત ફ્રુટ માર્કેટના વેપારીઓના જણાવ્યા મુજબ ફ્રુટ માર્કેટમાં રામફળ ખુબ નહીવત માત્રામાં આવે છે. કોઇ વેપારી સ્પેશ્યલ ઓર્ડર કરે તો મળી જાય કદાચ. એટલે જે રીતે ત્રેતાયુગમાં રામને પામવા માટે તપ કરવુ પડતુ એ રીતે કળીયુગમાં આ ફળને પામવા માટે પણ તપ કરવુ પડે એવી સ્થિતી છે.

રામફળ અનોખું છે. કહેવાય છે કે એકલા બેસીને રામફળ ન ખાઈ શકો. રામફળ ભાતૃભાવ જગાડનારું ફળ છે. રામફળ તેની સિઝનમાં મિત્રો સાથે ભેગા મળીને એકાદ રામફળ ખાઓ તો ઈમ્યુનિટી સાથે  રોગપ્રતિકાર શક્તિ વધે છે. અમેરિકામાં રામફળ પાકતાં નથી. લેટિન-અમેરિકન દેશોને ભારતથી આયાત કરવા પડે છે. દિલ્હીની ખાન માર્કેટમાં પણ માંડ માંડ  મળે છે. માહિતી મુજબ રાષ્ટ્રપતિભવનમાં વિદેશના સત્તાધીશોને મહેમાન તરીકે બોલાવાય ત્યારે તેને ખાસ રામફળ ખવડાવાય છે.

પેટમાં અલ્સરવાળા દરદી ઉપર તે મલમ જેવી અસર કરે છે. દેખીતી રીતે રામફળનો ગર્ભ એક સુંવાળા મલમ જેવો છે. સ્ત્રીઓને મેન્સ્ટ્રુએશન- માસિકસ્ત્રાવમાં તકલીફ થાય તેને માટે સારું છે સસ્તું ઔષધ છે. યુનાની સિસ્ટમમાં તો રામફળના વૃક્ષની છાલ ખાંડીને તેનું પ્રવાહી પીવા અપાય છે.

રામફળનો 3-4 ચમચા ગર્ભ લઈને તેને એક ચમચી મધ સાથે ભેળવીને તેને દહીં કે દૂધ સાથે ખાઈ શકાય છે. સ્ત્રીઓ અને યુવાનો પણ આજે મોંઢાના ખીલથી બહુ ડરે છે. તેમના માટે રામફળનો ગર્ભ એ મલમ જેવું કામ કરે છે. રામફળમાં એન્ટિબેકટેરિયલ ગુણો છે. ચામડીને ખરાબ કરનારા બેકટેરિયાને મારી નાખે છે.

રામફળમાં એન્ટિ એજિંગ ગુણો છે! માણસની વય વધે એટલે ચામડી રુક્ષ થાય છે. ઘણાને સોરાયસિસ થાય છે તેની સામેની ઢાલ રામફળ છે. લેવેન્ડરના તેલ સાથે રામફળની લુગદી ભેળવીને શરીરે મસાજ કરવાથી ચામડી સુંદર બને છે અને કરચલીઓ પડતી નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top