માત્ર ખાઈ લ્યો આ એક વસ્તુ અડધી મિનિટમાં જ હેડકી થઈ જશે બંધ, 100% અસરકારક છે ટ્રાય જરૂર કરો
જો તમને હેડકી આવે તો સમજો કોઈ તમને યાદ કરી રહ્યું છે. પણ વાસ્તવમાં આમ નથી હોતું. એકાએક વાતાવરણ બદલાય, કંઈક ગરમ ખાધા પછી ઠંડુ ખાવામાં આવે, સિગરેટ પીવાની આદત હોય અથવા તો વધારે પડતું ટેન્શન લેવાથી પણ હેડકી આવે છે. હેડકી આવે ત્યારે ગળા પર આઈસ બેગ અથવા ઠંડા પાણીમાં પલાળેલું કપડું રાખો તો […]