આપણું શરીર નિરોગી હોય તો આપણે પ્રફુલ્લિત મન સાથે રહી શકીએ છીએ અને દરેક પ્રકારની પ્રવૃત્તિ પર ધ્યાન આપી શકીએ છીએ. પણ જો શરીર જ બિમારીઓથી ઘેરાયેલું હશે તો કોઈપણ જગ્યાએ મન લાગતું નથી. એટલે જ કહેવત છે કે, “પહેલું સુખ તે જાતે નર્યા”.
આજના સમયમાં ડાયાબિટીસનો રોગ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. એવું પણ કહેવામાં આવે છે કે આ રોગનો કોઈ ઈલાજ નથી.છતાં પણ લોકો એલોપેથિક દવાઓ અને આયુર્વેદિક દવાઓ થી ઉપચાર કરવાનો પ્રયાસ કરે છે.
જેને તમે સંકોચ વગર અજમાવી શકો છો અને તેની કોઈ આડઅસર પણ નથી. આ ઈલાજ માટે તમારે આંકડા ના પાન ની જરૂર પડશે જે તમને આજુબાજુમાંથી સહેલાઇથી મળી જશે.
સૌપ્રથમ આજુબાજુ માંથી કોઈ જગ્યાએથી સફેદ આકડાનું એક પાન લઇ આવો. આપણે પાનને પગના તળિયે ઉંધુ બાંધવાનું રહેશે. ખાસ ધ્યાન એ બાબતનું રાખવાનું છે કે પાનનો ડીંટિયાનો ભાગ પગ ના અંગુઠા પાસે આવવો જોઈએ. દરરોજ રાત્રીના સુતા સમયે આઠ કલાક સુધી આ પાન બાંધવાનું રહેશે. પાન અને પગમાં બાંધીને મોજું પહેરી લેવું જેથી કરીને પાન પગમાંથી નીકળી ન શકે.
ત્યારબાદ સવારના ઉઠીને આ પાન ને પગ માંથી કાઢી નાખવું. આ પ્રયોગને ચાલીસ દિવસ સુધી કરવાનો રહેશે. આ સમયમાં ડાયાબિટીસની જે દવા લેવામાં આવતી હોય તે ચાલુ રાખવી. પ્રયોગ ચાલુ કર્યા બાદ 15 દિવસ પછી ડાયાબિટીસ નો રિપોર્ટ કરાવી લેવો. પ્રયોગ બાદ 40 દિવસમાં ડાયાબીટીસ ઘટતા ઘટતા ખતમ થઇ જશે.
આકડાના પાન વડનાં પાંદડાં સમાન જાડાં હોય છે. આકડાના પાન ગંભીર માં ગંભીર રોગમાં પણ પોતાની ખરી અસર બતાવે છે. આંકડાની શાખાઓમાંથી દૂધ નિકળે છે. આ દૂધ વિષ તરીકે કાર્ય કરે છે. આકડો ઉનાળાના દિવસો દરમિયાન રેતાળ ભૂમિ પર થાય છે.
આકડાના પાન સૂકવવા, તેનું ચૂર્ણ બનાવવું,આ ચૂણૅ, શુટંકણ તથા દેશી ઘી ના આ મિશ્રણથી રોપણધૃત બનાવવું, આ ઘી નો ઉપયોગ ઘા રૂઝવવા માટે કરવાથી ઘા જલદી રૂઝાય છે. આંકડાના મૂળને પાણીમાં ઘસીને લગાવવાથી નખનો રોગ મટી જાય છે. આંકડાના મૂળને છાંયડામાં સુકવીને પીસી લેવો અને એમાં ગોળ મેળવીને ખાવાથી શીત જ્વર શાંત થઇ જાય છે.
આંકડાનું દૂધ કાઢીને તેને એડી ઉપર સારી રીતે ઘસવું, એટલું ઘસો કે તે અંદર સુધી ઉતરી જાય. થોડા દિવસ આવું કરવાથી તેમાં આરામ મળી જશે. એક વખત તો તરત જ અસર જોવા મળશે, થોડા દિવસમાં ઘણી અસર જોવા મળશે.
આકડાના તાજા પાંદડા ને તાવડીમાં હળવા ગરમ કરો અને તેની ઉપર સરસો નું તેલ લગાવવાથી એડીનો દુખાવો દુર થશે.તેના સોફ્ટ પાંદડાઓના ધુમાડા દ્વારા બવાસીર દુર થાય છે. આર્કના પાંદડા ગરમ કરો અને તેને સારી રીતે જોડો. બળતરા દૂર થાય છે. રુટના રાખના પાવડરમાં કાળા મરીનો પાવડર રેડો અને નાની ગોળીઓ બનાવી અને ઉધરસ દૂર કરો.
સામાન્યપણે આ છોડ જંગલોમાં સરળતાથી ઉત્પન્ન થઈ જાય છે. આજકાલ શહેરી ક્ષેત્રોમાં પણ આ સરળતાથી દેખાઈ દેવા લાગ્યા છે. જ્યાં ખાલી જગ્યા હોય છે ત્યાં આંકડાના છોડ ઉત્પન્ન થઈ જાય છે. તાવ આવ્યો હોય ત્યારે આંકડા ના ફૂલ ને પાણીમાં ઉકાળી તેમાં ખાંડ નાખીને પીવાથી રાહત મળે છે, તેમજ અડધી ચમચી સૂંઠ અને આંકડા ની છાલ ની ચા બનાવીને પીવાથી પણ તાવમાં રાહત મળી જશે.
અજીર્ણ માટે આંકડાની છાલને બાળીને તેની ભસ્મ લેવી અને તેના મૂળ નો રસ આ બંને વસ્તુ મિક્સ કરીને તેનુ સેવન કરવાથી અજીર્ણમાં રાહત થશે. જે લોકોને વારંવાર એસિડિટીની સમસ્યા થતી હોય તેમણે આમળા નો રસ, આકડાના ફૂલ ની ભસ્મ, પીસેલું જીરું આ ત્રણે વસ્તુ મિક્સ કરીને તેમાં જરૂરિયાત મુજબ ખાંડ ઉમેરીને સવાર-સાંજ તેનું સેવન કરવાથી એસિડિટીમાં રાહત મળશે. આ ઉપરાંત બે ચમચી મૂળાના રસમાં બે ગ્રામ આંકડા ના પાન ની ભસ્મ મિક્સ કરીને પીવાથી પણ એસિડિટી દૂર થશે.
જે લોકોને શરીર પર સફેદ ડાઘ ની સમસ્યા હોય તેમણે એક ચમચી તુલસીના રસમાં એક ચપટી આંકડાની ભસ્મ નાખી ને ચાટવાથી સફેદ ડાઘ દૂર થશે. આ ઉપરાંત એક ચપટી આંકડાની ભસ્મ, ત્રિફળા ચૂર્ણ અને ત્રણ ચમચી મધ મિક્સ કરીને દિવસમાં ત્રણ વખત ખાવાથી પણ સફેદ ડાઘ દૂર થશે.
ગાયના ઘીમાં બે ચમચી આંકડા ની ભસ્મ મિક્સ કરીને તેમાં બે ચમચી પીપળાની છાલ અને થોડુંક કપૂર મિક્સ કરીને તેનો લેપ સફેદ ડાઘ પર કરવાથી સફેદ ડાઘ દૂર થશે.