ત્વચાની સુંદરતા માટે ખૂબ જ અસરકારક છે આનો ઉપયોગ, પાર્લરના મોંઘા ખર્ચા બચી જશે જરૂર જાણી લ્યો ઉપયોગ કરવાની રીત
તડકામાં ચહેરાની હાલત ખરાબ થઈ જાય છે. ગમે તેટલું સ્કીનને ઢાંકો પણ ધૂળ-પ્રદૂષણ અને સૂર્યના યુવી કિરણોથી ચહેરો ખરાબ થાય જ છે. પણ આપણા કિચનમાં એવી કેટલીક વસ્તુઓ છે. જેનાથી ચહેરાની રંગત પાછી મેળવી શકાય છે. બેકિંગ સોડા એવી જ એક વસ્તુ છે. ખીલ દૂર કરવા બેકિંગ સોડા ચહેરાનો રંગ નીખારવામાં મદદ કરે છે. તેમાં […]










