વગર ઓપરેશનએ આંખના દરેક પ્રકારના રોગ અને મોતિયા માંથી છુટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, જાણો કહી ક્લિક કરી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આંખોમાં ઘણી સમસ્યાઓ છે. આંખના રોગો કોઈપણ ઉંમરે કોઈપણને થઈ શકે છે. આંખ એ ઘણા નાના ભાગોથી બનેલી એક જટિલ ગ્રંથિ છે, જેમાંથી દરેક સામાન્ય દ્રષ્ટિ માટે જરૂરી છે. સ્પષ્ટ રીતે જોવાની ક્ષમતા આ ભાગો એક સાથે કેવી રીતે કાર્ય કરે છે તેના પર નિર્ભર છે. દ્રષ્ટિ એ છબી બનાવવા માટે બંને આંખોનો ઉપયોગ કરવાની ક્ષમતા છે. સચોટ દ્રષ્ટિ માટે, બંને આંખો એકસાથે સરળ અને સચોટ રીતે કાર્ય કરે છે.

હવે એકન આંખના રોગ વિશે વાત કરીએ તો આંખ ઓછું દેખાય છે, પ્રકાશ ઓછો પડે છે, મોતિયા આવે છે, કાળો મોતિયો આવે છે, આ બધી સમસ્યાઓનો ઉકેલ ગાયનું ગોમૂત્ર ખૂબ જ સારી દવા છે. ડ્રોપરની મદદથી, તેને બંને આંખોમાં રેડવું. દરરોજ સવારે તેને આંખમાં નાખવું.  તે આંખના તમામ રોગો મટાડશે. તે રેટિના તપાસને સુધારે છે, કોર્નિયાના રોગોને સુધારે છે, આજકાલ આંખમાં ઘણા બધા રોગ છે, જેમ કે નાઇટ બ્લાઇંડનેસ, રંગ અંધત્વ. જો ગાયનું ગોમૂત્ર લો તો તે શ્રેષ્ઠ છે.

જાયફળ પાણીમાં ઘસીને તેનો ઘસારો પાપણ તથા આંખની આજુબાજુ ચોપડવાથી આંખની ચળ કે પાણી પડતું હોય તો તે મટે છે અને આંખનું તેજ વધે છે. આંખમાં દાડમનો રસ નાખવાથી નંબર ઊતરે છે. દરરોજ સવાર-સાંજ ગુલાબજળનાં ટીપાં આંખોમાં નાખવાથી આંખોની લાલાશ તરત દૂર થાય છે.

તંદુરસ્ત ગાયના તાજા છાણને કપડાંથી ગાળી તે રસમાં લીંડી પીપર ઘસીને રોજ રાત્રે અંજન કરવાથી રતાંધણાપણું મટે છે. મોતીયો-ઝામર, વેલ કે આંખના દુઃખાવામાં પેશાબનું અંજન કરવાથી દુખાવો મટી જાય છે.

આંખમાં ચૂનો કે એસિડ પડ્યો હોય તો આંખની અંદર અને બહાર ઘી ઘસવાથી રાહત થાય છે. આંખ લાલ રહેતી હોય તો આંખમાં ઘી આંજવાથી રતાશ દૂર થાય છે. હળદરના ૨-૪ ગાંઠિયા તુવેરની દાળ સાથે બાફી, તે હળદર છાંયડે સૂકવી દિવસમાં બે વાર સૂર્યાસ્તા પહેલાં પાણી સાથે ઘસીને આંખમાં આંજવાથી આંખનું ઝામર, ધોળા રંગનું ફૂલુ, રાતી રહેતી આંખ, આંખની ઝાંખપ વગેરે દર્દો મટે છે.

હિંગને મધમાં મેળવી, રૂ ની દિવેટ બનાવી, તેને સળગાવી, કાજળ પાડી એ કાજળ આંખમાં આંજવાથી નેત્રસ્ત્રાંવ બંધ થઈ આંખોનું તેજ વધે છે. ધોળા મરીને દહીંમાં અથવા મધમાં ઘસીને સવાર સાંજ આંજવાથી રતાંધળાપણું મટે છે. મરીને પાણીમાં ઘસીને આંજણી ઉપર લેપ કરવાથી આંજણી જલદી પાકીને ફૂટી જાય છે.

બકરીના દૂધમાં લવિંગ ઘસીને આંખોમાં નાખવાથી રતાંધણાપણું મટે છે. પાકાં ટામેટાંનો રસ સવાર-સાંજ પીવાથી આંધળાપણામાં ખૂબ ફાયદો થાય છે. સાકર અને ઘી સાથે જીરાનું ચૂર્ણ ચાટવાથી રતાંધણાપણું મટે છે. કાંદાના રસમાં થોડું મીઠું મેળવી તેનાં ટીપાં આંખમાં નાંખવાથી રતાંધણાપણું મટે છે.

આંખમાં ચીપડાં બાઝતાં હોય તો કાંદાના રસમાં ખડી સાકર ઘસીને રાત્રે ૨-૨ ટીપાં આંખમાં નાંખવાથી આરામ થાય છે. સરગવાનાં પાનના રસમાં મધ મેળવી આંખમાં આંજવાથી આંખના દરેક પ્રકારના રોગ મટે છે. અને આંખનું તેજ વધે છે.

આંખમાં ઠંડા પાણીની છાલક રોજ સવાર-સાંજ મારવાથી આંખની ગરમી દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે. કોથમીરનો રસ કાઢી, ચોખ્ખાા કપડાથી ગાળી, તેનાં બે-બે  ટીપાં આંખમાં નાખવાથી આંખો સારી થાય છે. ખીલ, ફુલું, છારી વગેરે મટે છે, ચશ્માંરના નંબર પણ ઊતરે છે.

મધ અને સરગવાનાં પાનનો રસ આંખમાં નાખવાથી આંખના બધા રોગો મટે છે. નાગરવેલનાં પાનનો રસ આંખમાં નાખવાથી દુઃખતી આંખો સારી થાય છે. જીરાનું ચૂર્ણ રોજ ફાકવાથી આંખોની ગરમી ઓછી થાય છે. ધાણાને પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી, તે પાણીથી આંખો ધોવાથી દુઃખતી આંખો સારી થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top