વજન ઘટાડવાથી લઈને કેન્સર, કબજિયાત જેવા જટિલ રોગોથી છુટકારો મેળવવા જરૂર કરો આ ચમત્કારિક ચૂર્ણનું સેવન, જરૂર જાણી લ્યો અહી ક્લિક કરી ચમત્કારી ફાયદાઓ
ત્રિફળા એ બે સંસ્કૃત શબ્દોમાંથી બનેલો શબ્દ છે. ત્રિ એટલે ત્રણ અને ફળા એટલે ફળ. ત્રિફળાનો અર્થ ત્રણ ફળ આમળા, હરડે અને બહેડાનું મિશ્રણ થાય છે. ત્રિફલા પાવડર આવી ત્રણ ઔષધિઓના મિશ્રણ દ્વારા બનાવવામાં આવે છે જે શરીરને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. ત્રિફલા એ એક રોગનિવારક, રોગ વિરોધી અને ઉપચાર માટેની દવા છે. ત્રિફલા […]










