જ્યાં દવા પણ નથી પહોંચતી મગજના એ ભાગમાં પહોંચી 50 થી વધુ રોગોને આસાનીથી દૂર કરે છે આ અમૃત સમાન 3 ટીપાં નો ઉપયોગ, અહી ક્લિક કરી જરૂર જાણો ચમત્કારી ફાયદાઓ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઘણા લોકોને લાગે છે કે ઘી ખાવાથી વજન વધે છે, તેથી તેઓ તેમના આહારમાંથી ઘીને સંપૂર્ણપણે બાકાત રાખે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ઘી આરોગ્યપ્રદ ચરબી છે જે વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. ઘી આયુર્વેદમાં પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તે શરીરના નાના આંતરડાને ભીંજવવાની ક્ષમતામાં વધારો કરે છે.

ઘી જઠરાંત્રિય માર્ગના એસિડિક પીએચ ઘટાડે છે. ઘીમાં ઓમેગા-3 ફેટી એસિડ પણ ભરપુર છે,જે એલડીએલ પણ ઘટાડે છે. ન્યુટ્રિશનિસ્ટ અને ડાયટિશિયનના જણાવ્યા મુજબ પોષકતત્વોથી ભરપૂર ઘી વજનમાં વધારો કરતું નથી પરંતુ વજન ઘટાડવામાં મદદ કરે છે. ઘી આયુર્વેદમાં પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઘી સમગ્ર શરીર માટે ખૂબ જ જરૂરી છે. તે હાડકાં, વાળ, ત્વચાની સાથે સાથે પાચનને પણ સારું બનાવે છે. ગાયનું ઘી તો સર્વોત્તમ માનવામાં આવ્યું છે. આવો, જાણીએ ઘીના કેટલાક લાભ વિશે.

મોટાભાગના લોકોને ઘી ખાવાનું ઓછું પસંદ હોય છે કારણ કે એમને લાગે છે કે ઘી ખાવાથી ચરબી વધે છે પરંતુ એવું થતું નથી એમાં વિટામીન ભરપૂર માત્રામાં મળી આવે છે. દરરોજ એક ચમચી ઘી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.

ઘી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. દેશી ઘી ઇમ્યૂનીટી સિસ્ટમને મજબૂત કરવામાં મદદરૂપ થાય છે જેમાં ઇન્ફેક્શનની બીમારીઓ સામે લડવાની તાકત મળે છે. દેશી ઘીમાં સૂક્ષ્મ જીવાણું, એન્ટિ કેન્સર અને એન્ટી વાયરલ ગુણ રહેલા છે, જે અનેક પ્રકારની બીમારીઓથી લડવામાં તમારી મદદ કરે છે.

ઘણાં સંશોધનમાં એ સાબિત થયું છે કે ઘીનાં સેવનથી કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળે છે. ઘીનું સેવન કરવાથી સારું કોલેસ્ટ્રોલ બનાવવામાં પણ મદદ મળે છે. આનાથી દિલની બીમારીઓનો ખતરો ઓછો થાય છે. આનાથી બલ્ડ સર્ક્યુલેશન પણ વધે છે.

દેશી ઘી ખાવાથી સાંધાનો દર્દ ઓછો થાય છે અને હાડકાં મજબૂત થાય છે. ઘીમાં એવા ઘણાં તત્વો હોય છે જે હાકડાં માટે જરૂરી તરલ પદાર્થનું નિર્માણ કરે છે. જેનાથી સાંધા મજબૂત થાય છે. દેશી ઘી શરીરમાં જામેલી ફેટને બાળીને વિટામિનમાં બદલવાનું કામ કરે છે. આમાં ચેન ફેટ એસિડ ઓછી માત્રામાં હોય છે. જેના કારણે ખોરાક ફટાફટ પચી જાય છે અને મેટાબોલિઝમને સારૂં કરે છે. આ ઉપરાંત ઘી કબજિયાત, એસિડીટીમાં ફાયદાકારક માનવામાં આવે છે.

વજન ઘટાડવા માટે સવારે ભૂખ્યા પેટે એક ગ્લાસ ગરમ પાણીના ગ્લાસમાં તમે ઘી નાખી ગરમ પાણી પી શકો છો. આમ, કરવાથી ચયાપચયની પ્રક્રિયા ઝડપી થાય છે અને વજન ઘટાડવું સરળ બને છે. શરીરમાં ગરમી વધી જવી અથવા પેટ સંબંધિત સમસ્યા થવાથી મોંઢામાં ચાંદા પડવા લાગે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે દિવસમાં એક વખત દૂધમાં ઘી નાંખીને જરૂર પીવો. આ દૂધ મોઢાના ચાંદા માટે ઘણું ફાયદાકારક છે.

માઇગ્રેનના દુખાવાથી છૂટકારો મેળવવા માટે દેશી ઘીના બે ટીંપા નાકમાં નાખો અને સૂઇ જાવ તેનાથી નાસિકા સ્વચ્છ થશે અને માઇગ્રેનના દુખાવામાં રાહત મળે છે. જોકે માઇગ્રેનનો દુખાવો કેટલીક વખત નાકમાં થતાં વાયરસ, બેક્ટેરિયા, ધૂળ-માટીના કણ જમા થવાના કારણે પણ થઇ શકે છે.
જો કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે તો પછી તેણે ગાયનું ઘી ખાવું જોઈએ, તેનાથી હૃદય મજબૂત બને છે. જ્યારે વધુ પડતી ગરમીને કારણે નાકમાંથી લોહી નીકળતું હોય તો નાકમાં ગાયનું ઘી લગાવવાથી લોહી તરત જ બંધ થઈ જાય છે.

ગાયના ઘીનું સેવન કરવાથી સ્તન અને આંતરડાના જોખમી કેન્સરથી બચી શકાય છે. ઘીનું સેવન આંખોને પણ તેજ બનાવે છે. તેનાથી આંખો પર પડતો દબાણ ઓછો થઈ જાય છે. જેથી ગ્લૂકોમાના દર્દીઓ માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે. ઘીમાં એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ રહેલા છે જેનાથી ચહેરામાં ચમક આવે છે. ચહેરા પર દેશી ઘીથી મસાજ કરવાથી ત્વચા મુલાયમ થશે.

જયારે તમને ફરફોલો થાય ત્યારે તેના પર દેસી ઘી લગાવવું. આમ કરવાથી ફરફોલામાં થતી બળતરા દુર થઈ જાય છે. આ ઉપરાંત બાળકોની છાતીમાં ધીથી માલીશ કરવાથી શરદી અને કફ સંબંધિત બીમારીથી છુટકારો મળે છે. ઘીમાં વિટામિન એ, ડી અને કેલ્શિયમ, ફોસ્ફરસ, મિનરલ્સ, પોટેશિયમ જેવા અનેક પોષક તત્વો પણ હોય છે, જે બ્લડ સેલ્સમાં જામેલા કેલ્શિયમને દૂર કરે છે જેનાથી લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. યાદશક્તિ વધારવા માટે દરરોજ રાત્રે સૂતા પહેલા ૨ ચમચી ઘી ખાવાથી તમારી યાદશક્તિમાં વૃદ્ધિ થાય છે. ઘીથી શુષ્કતા, બળતરા, રક્તસ્રાવ, શરદી, સાઇનસ ચેપ, નસકોરી ફૂટવી વગેરે દુર થાય છે. દેશી ઘીનું સેવન કરવાથી સાંધામાં થતાં દુખાવામાં રાહત મળે છે.

જો તમને શરીરમાં થકાન મહેસુસ થાય તો 1 ચમચી ગાયનું ઘી અને ખાંડને દૂધમાં નાખીને પીવાથી ખુબ જ ફાયદો છે. જો તમારે લાંબા, ચમકતા, સ્વસ્થ વાળ જોઈતા હોય તો ઘીનું સેવન કરો. તેનાથી વાળ તો સ્વસ્થ બનશે જ, સાથે સાથે ખોડાની સમસ્યામાંથી પણ છૂટકારો મળશે.

ઘી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. દેશી ઘી ઇમ્યૂનીટી  સિસ્ટમને મજબૂત કરવામાં મદદરૂપ થાય છે. જેમાં ઇન્ફેક્શનની બીમારીઓ સાથે લડવાની તાકત મળે છે. દેશી ઘીમાં સૂક્ષ્મ જીવાણું, એન્ટિ કેન્સર અને એન્ટી વાયરલ ગુણ રહેલા છે, જે અનેક પ્રકારની બીમારીઓથી લડવામાં તમારી મદદ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top