આ ઔષધિ છે દવા કરતાં પણ વધુ શક્તિશાળી એસિડિટી, શરીરના સોજા અને આંતરડાના રોગોનો કરે છે કાયમી સફાયો..
કચૂરાનાં પાન હળદરનાં પાન જેવા હોય છે. એનો છોડ આશરે બે ફૂટ જેટલો ઊંચો થાય છે. એનાં છોડની નીચે આંબા હળદર જેવા કંદ થાય છે. એ કંદ કાપીને કાતરી કરી સૂકવવામાં આવે છે. પછી તેનો ઉપયોગ દવામાં કરાય છે. તે અંદરથી થોડી પીળાશ પડતા રંગની હોય છે. સ્વાદે કડવાશ પડતી હોય છે. કચૂરાની બે જાત […]










