આ દેશી ઘરે બનાવેલ ચૂર્ણથી અસ્થમા અને હ્દયરોગ જેવા 50 થી વધુ જટિલ રોગો થઈ જશે જડમૂળથી દૂર..
આમળાને આયુર્વેદમાં દિવ્ય દવા માનવામાં આવે છે. તેના બીજ સાથે વિટામિન-સીથી ભરપૂર આમળા ફળ પણ ખૂબ ફાયદાકારક છે. તે લગભગ 20 રોગોથી બચાવવામાં મદદગાર છે. માત્ર રોગો સામે લડવા માટે, દરરોજ એક સફરજન ખાવાની સલાહ આપવામાં આવે છે. આવી જ રીતે આયુર્વેદમાં પણ રોજ એક આમળાનું સેવન 20 થી વધુ રોગોથી બચવા માટે કહેવામાં આવ્યું […]










