બાળક સિક્કો કે કોઈ વસ્તુ ગળી જાય તો તરત કરી લ્યો આ ઉપાય નહીં જાવું પડે દવાખાને
નાનું બાળક રમતું હોય ત્યારે ઘરના લોકો તેની આસપાસ રહીને તેનું ધ્યાન રાખતા હોય છે પણ થોડું ધ્યાન આમતેમ થયું અને બાળક કંઈક ભૂલ કરી બેસે તો ઘરના લોકો હાંફળા-ફાંફળા થઈ જતા હોય છે. નાના બાળકની સમજ ઓછી હોવાના કારણે તેમને સાચા-ખોટાની ખબર નથી હોતી. બાળકોની એક સમાન્ય આદત હોય છે કે તેઓ રમતા-રમતા બધી […]
બાળક સિક્કો કે કોઈ વસ્તુ ગળી જાય તો તરત કરી લ્યો આ ઉપાય નહીં જાવું પડે દવાખાને Read More »










